________________
મોંગલ જીવન કથા.
'
પેાતાના અભ્યાસ સાથે તેઓશ્રી પેાતાના જ્ઞાનના લાભ અન્યને પણ આપવા ચૂકયા ના’તા. · કાશી 'માં પચાસેક વિદ્યાર્થીઓને તથા કેટલાક સંન્યાસીઓને પણ તેઓએ અભ્યાસ કરાવ્યેા. કેટલાક જૈન સાધુઓએ પણ તેમના જ્ઞાનના લાભ ઉઠાવ્યા. તેઓશ્રી હમેશાં પેતાના જ્ઞાનના લાભ આપવાને તત્પર રહેતા.
આ સમયે તેમના જ્ઞાનથી આકર્ષાઇ ‘ કલકત્તા સંસ્કૃત એસોશીએશને ’ પેાતાની ન્યાય, વ્યાકરણની ટાઇટ્સ પરીક્ષાઆના તેમને પરીક્ષક નીમ્યા અને ત્યારબાદ વારવાર અન્ય પરીક્ષાઓના પણ તેએ પરીક્ષક ખનતા રહ્યા. આમ તે દશ વર્ષ સુધી તે ખરાબર કામ કરતા રહ્યા પણ અન્તમાં અન્ય વ્યવસાય વધતાં તે પ્રવૃત્તિના તેમણે ત્યાગ કર્યાં.
આટલા અભ્યાસ બાદ પેાતાના ગુરુદેવ સાથે પાછા તેઓ ‘ ગુજરાત ’ તરફ વિહાર કરીને આવ્યા. માર્ગોમાં ‘ ઉદેપુર ’, ‘ મેવાડ ’, ‘ મારવાડ ’ વિગેરે પ્રદેશેામાં ખૂબ ફર્યા અને ધર્મના પ્રચાર કર્યાં, ધીરે ધીરે ‘ ગુજરાત ’માં આવ્યા. પુનઃ એક વખત પેાતાના વતનમાં શ્રાવકાના આગ્રહથી ચાર દિવસ માટે જઇ આવ્યા. ત્યારબાદ તીર્થાધિરાજ ‘ શત્રુંજય ’ ને ભેટવા-ત્યાંથી પાછા ફી મુંબઈને માગે પડથા—અને • મુંબઇ ’માં જ ચાતુર્માસ કર્યું.
'
તેમની પ્રવૃત્તિ—
૮ ઈશ્ર્વરના સંબંધમાં લેાકેા કહી ગયા છે કે તેને એક
૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com