________________
મંગલ જીવન કથા.
દીકરો હતો. પેગમ્બરને માટે પણ કેટલાક તરફથી એમ કહેવામાં આવ્યું છે કે તે એન્દ્રજાલિક હતું. જ્યારે ઈશ્વર કે પેગમ્બર પણ માણસની નિંદામાંથી નથી બચ્યા ત્યારે માણસ તે કેવી જ રીતે બચી શકે?”
–સૂરીશ્વર અને સમ્રાટુ તેઓશ્રીએ પિતાની પ્રવૃત્તિ હમેશાં જ્ઞાનમય જ રાખી છે. તેઓએ આ છાપાંના નકામા-ધાંધલી આ વાતાવરણમાં જરા પણ ભાગ નથી લીધે અને હમેશાને માટે ઉદાસીન રહ્યા છે. પિતાનાથી બનતી સાહિત્યસેવામાં અને ધર્મોપદેશમાં તથા અન્ય ધર્મક્રિયાઓમાં પિતાનું જીવન વ્યતીત કર્યું છે. તેઓશ્રી સદા સમજતા આવ્યા છે કે નકામા બીજાને હલકા પાડવાથી
ચા પિતાની ખેટ બડાઈ હાંકવાથી મેટા નથી થવાતું. જે ચાહે છે કે અમે મોટા થઈએ તેઓ હમેશાં ખોટા જ કરે છે જે શાન્ત અને સૂપચાપ પોતાની સાહિત્યક પ્રવૃત્તિ વધારતે જાય છે તે જ પાર ઉતરી જાય છે, નહિ તે કલેશના કીચડમાં ફસાઈ પિતાનું ધ્યેય તે ચૂકી જાય છે. આ જ એમના વિચાર અને એ જ એમની ધારણા, જે આજની મરમ ઘધ સુધી એક જ સરખી છે. અરે! પિતાના પર દ્વેષીઓ તરફથી જુઠા અને અપમાનકારક હુમલા થયા છતાં તેઓ છાપાંઓની કહેવાતી સભ્ય ગાળાગાળીમાં નથી પડયા. તેઓ સર્વદા સ્વામી રામતીયના જે જ સિદ્ધાન્ત રાખે છે કે
મિત્રો અથવા શત્રુઓએ કરેલી ટીકાને આપણે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com