________________
મગલ જીવન કથા
ત્યારથી તેમની વિદ્યાવૃત્તિને સખ્ત દુઃખ થયું પણ તેઓ મજબૂર હતા. છતાં–
જે થાય છે તે સારા માટે. ' આ તાજ અનુભવથી શ્રી વિજયધર્મસૂરિજીને વિચાર જેને પંડિતે તૈયાર કરવા માટે થયે; તેવા અકાટય વિદ્વાને કાશી ” “બનારસ” જેવા વિદ્યાક્ષેત્રમાં જ થઈ શકે માટે ત્યાં જઈ શાલા યા સંસ્થા સ્થાપી સાધુઓને તથા જૈન સંતાનેને ભણાવવા. યદ્યપિ તે ક્ષેત્રોમાં જવું, ત્યાં જઈ શેડો વખત પણ સ્થિરતા કરવી, જ્યાં– " इस्तिना ताड्यमानोऽपि न गच्छेद् जैनमन्दिरम् ।"
–આવી ભીષણ ભાવના બહુલતાથી ફેલાએલ હોય, ત્યાં વિદ્યાભ્યાસનું સ્થાન કેમ સ્થાપી શકાય ? છતાં અત્યારે કહેવું એ વિષયાન્તર થશે કે પુણ્યશ્લોક વિજયધર્મસૂરિજી જેવા બાહોશ, ત્યાગી અને સાધુપુંગવ માટે શું કઠિન હતું ? એમણે એ કઠિનતાને કેમ નષ્ટ કરીને જેન ધમને ઝંડો ત્યાં ફરકાવ્ય એ તેમના જીવનના પાઠકેને સુવિદિત જ છે. અસ્તુ.
મુનિરાજ શ્રીમંગલવિજયજીના નિમિત્તે એ વિચાર પિતા થયે-પકવ થયે અને જવા માટે નિશ્ચય પણ થઈ ગયો. બધી તૈયારીઓ બાદ ચોમાસું પૂર્ણ થયે જવાને ઈગલે પાકે થયે. આ માસું આપણા મુનિરાજે પુનઃ “વિરમગામ ”માં કર્યું. ગુરુશ્રી “માંડલમાં ચાતુર્માસ રહ્યા. મુનિરાજ શ્રીમંગલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com