________________
મંગલ જીવન કથા.
અને ઘેર લાવી બેસાડી દે છે, ત્યારે આ અભિનય તેઓએ જે હતું અને કાશી એ ભણવા જાય છે એ શબ્દ ત્યારે સાંભળેલ. અને આ તે સાક્ષાત કાશી' તરફ જાય છે એટલે એમ સાંભળતાં આશ્ચર્ય તે જરૂર થાય જ. છતાં તેઓ તેમને સમાવવા યા એક વખત તે પ્રદેશ તરફ જતાં પિતાના વતનને તે દર્શનને લાભ આપતા જાય, એ બહાને મુનિરાજશ્રી પાસે ગયા અને વિનતિ કરી. ગુરુભક્ત મુનિરાજ શ્રીમંગલવિજયજીએ તે કહ્યું કે “ભાઈ ! ગુરુશ્રી પાસે જાઓ તેમની જે આજ્ઞા થશે તે માટે માન્ય છે.” સમયજ્ઞ ગુરુશ્રીએ હા પાડી. શ્રાવકેન આનંદસાગર ઉલ. કેટલાએક તેમની સાથે રહ્યા અને કેટલાક ઘેર ખુશ ખબર આપવા પહોંચી ગયા.
આવકના આનંદને દિવસ આવ્યું. મુનિરાજ શ્રીમંગોવિજયજીએ પિતાના વતનમાં ગુદેવ સાથે પ્રવેશ કર્યો. આખું ગામ પેલા મનસુખને જેવા ઉલટયું. પણ તેઓ નિહાળે છે તે પેલે મનસુખ ને તે પણ આ તે કોઈ સાધુના લેબાશમાં ઉપયોગથી પગલાં ભરતા મુનિરાજશ્રી હતા. કેટલાકની આંખમાં હર્ષનાં આંસું આવ્યાં. કેટલાક તેમને વિમિત વાને નીહાળી જ રહ્યા. કેટલીક વૃદ્ધાઓ પિતાના ખેાળામાં રમેલ મનસુખની આ દશા જોઈ ઉભી ઉભી આંસુ સારવા લાગી. કેઈ સ્ત્રીઓ તેને કુતૂહલતાથી અનિમેષ નયને નિરખી રહી હતી. આવી લોકકશાને નીહાળતા, ગુરુશ્રીની પાછળ નતવદને પગલાં ભરતા મુનિરાજ શ્રીમંગલવિજય ધીમે પગલે ચાલતા હતા. ધીરે ધીરે બધા ઉપાશ્રયમાં આવી
ર૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com