________________
મગલ જીવન કથા.
ભીખારી બને છે. ખરેખર સંસારમાં ધર્મ સિવાય કે અચલિત રહ્યું જ નથી. મુનિરાજશ્રી આ બધા વિચારમાં ડૂખ્યા હતા. તેમની દશા એક કવિ એ કહ્યું છે તેવી જ હતી કે–
વો શોક, યંભુ મુજ ગાન, જ્ઞાન આ એક જ રે. વિના ધર્મ, નવલ, આ સ્થાન ચલિત સૌ એક જ રે.
મુનિરાજ વૈરાગ્યની ભાવનાને પ્રદીપ્ત કરતા આગળ વધ્યા. એમને એમનાં બાલ્યાવસ્થાનાં સુખ ન સાંભર્યા પણ એમને તે બધે સંસારની નશ્વરતા જ ભાસી. ગામમાં ત્રણ વર્ષ જેવા થોડા સમયમાં થયેલું પરિવર્તન નીહાળતા પાછા ફર્યા. ખરેખર ! સંસારનાં ચક્રો હમેશાં ગતિશીળ જ રહે છે; એના સુખદુખના પાટા પ્રત્યેક ઉપર ફરી જાય છે.
આમ મુનિરાજશ્રી ચાર દિયવસાં રહ્યા. શ્રાવકોને તથા અન્ય પ્રધાને સારો ઉપદેશ આપે. બધા આનંદિત થયા. ચોથા દિવસની ઉષા પ્રગટી અને વતન તેમજ વતનવાસીઓને છે એ વિદ્યારસિક મુનિરાજ ગુરુશ્રીની સાથે “કાશી” જવાના પંથમાં આગળ વધ્યા.
પ્રયાણુ– " को वीरस्य मनस्विनः स्वविषयः को वा विदेशस्तथा ?
यं देशं श्रयते तमेव कुरुते बाहुमतापार्जितम् । यदंष्ट्रानखलादगुलपहरण सिंहो वर्न गाहते
तस्मिन्नेव इतदिपेन्द्ररुधिरैस्तृष्णां छिनस्यात्मनः॥"
૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com