________________
મંગલ જીવન કથા.
છતાં મનસુખના મનની વાત પર હજી એક પણ પડ ને તું ચડયું. એણે મોટા ભાઈને તે કહી જ દીધું હતું કે “મારે દીક્ષા લેવી જ છે, રજા આપશે.”
સ્નેહવશ સગાંઓ એકદમ કેમ હા પાડે? પણ જ્યારે તેમને સ્પષ્ટ જણાયું કે મનસુખનું હૃદય હવે વધારે દુઃખી થાય છે અને એને હવે આ સંસારના રગડામાં પડવાનું જરા પણ મન નથી ત્યારે તેઓએ રજા આપી અને કહ્યું કે “ભાઈ ! જ, શક્તિ વિચારોને કામ કરે છે, પણ હમણાં થોડો વખત રોકાઈ જાઓ.” થોડા સમય પછી પિતે દીક્ષા લેવા જશે એમ નક્કી થયું. એથી મનસુખનું હદય આનંદથી ઉભરાયું. નેહીએએ અને સગાંઓએ હવે મનસુખ દીક્ષા લેવા જાય છે એમ સમજી તેને અનેક પ્રકારનાં આનદ તથા ભેજને આપવાં માંડયાં. પણ આ બધાની વચ્ચે સ્થિર ચિત્ત મનસુખ નિલેપ ઉ ર અને શનિની નજરે બધુ નિહાળી રહ્યો.
રીક્ષા
" दुर्लभं प्रयमेवेतद्, दैवानुग्रहहेतुकम् ।
मनुष्यत्वं ममुक्षुत्वं, महापुरुषसंश्रयः ॥"
એ ૧૫૬ ના વૈશાખ માસની પંચમીની રમણીય સવાર હતી “મહુવા ગામ આજે શણગારાયું હતું. શ્રાવકો બહુ ઉત્સાહ પૂર્વક ચેતરફ તૈયારીઓ કરતા દેખાતા હતા. રસ્તાઓ ઉપર પતાકા અને ઝંડાઓ બાંધવામાં આવતા હતા. જેને પૈસા
૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com