________________
મગલ જીવન કથા
ભાવનાને સાકાર કરવા તેઓ સમય શોધવા લાગ્યા. થેવક તપાસ કરતાં તેમણે જાણ્યું કે જેમનાથી પિતાની મુંઝવણ દૂર થઈ હતી એવા શાસવિશારદ વિજયધર્મસૂરિજી “સમીગામ માં વિરાજતા હતા. મનસુખને મન થયું-“ચાલ ભાઈ ! એમના ચરણમાં જઈને ઝુકાવી દઉં.”
એક રળિયામણી પ્રભાતે હજી સૂર્યના લાલ ગળામાંથી કિરણેયે નેતાં છુટયાં તેવામાં મનસુખ-આજને નવજુવાન મનમુખ જાણે સ્નેહના પાશને અંતરના બળથી કાપી ન નાખતો હોય અને છુટ થવા માંગતે ન હોય તેમ ભરેલા ઘરમાંથી એકાકી નીક0 –નીકળી પડ્યા. એણે ગામને સુંદર સીમાડા વટાવ્યા. તે સ્ટેશનના રરતે પડ્યા. દષ્ટિમાંથી ઝાંખા થતા પિતાના ગામને જાણે અન્તિમ વખત ન જેતે હોય તેમ એક ઉડતી નજર નાખી રવાના થયે. સ્ટેશન આવ્યું–ગાધ આવી–ગાડીમાં બેઠો-હત–ચા અને “શંખેશ્વર” તીર્થમાં જઈ તીર્થયાત્રા કરી ત્યાંથી “સમીગામ માં ગુરુશ્રીની સેવામાં ઉપસ્થિત થઈ ગયો. તેણે પોતાની મહતી ઈછા જાહેર કરી.
પણ એ સૂરિવર્ય આજના કેટલાક સ્વચ્છંદી સાધુઓના જેવા ન હતા. આજના અમુક સાધુએના જેવી એમની વૃત્તિ ફક્ત શિષ્ય જ એકઠા કરવાની ને”તી કિન્તુ એમની વૃત્તિ ચેતક્ષી સંચાગો નિહાળી કામ કરવાની હતી. ખરેખર ! પીળાં
૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com