________________
સગલ જીવન કથા.
હતી. આવતી કાલે શ્રીવિજયધમસૂરિજીનો પાસે એક નવજુવાન દીક્ષા લેનાર હતા. એના ઉત્સવની જૈન સ`ઘે કરેલી આ તૈયારીઓ હતી. અને વાચક ! તે નવયુવાન કાઇ બીજો નહેાતે પણ આપણા એળખીતા પેલેા મનસુખ જ હતા. એ ઘરથી રજા લઈ ગુરુશ્રીના ચરણેામાં હાજર થયા હતા અને આવતી કાલે એ સામાન્ય વાસના ભૂખ્યા માનવ મટી શાન્ત અને વિરાગી સાધુ થવાના હતા.
"
એ અનેક જના વડે રાહ જોવાઇ રહેલી અને મનસુખની પ્રિય ‘આવતી કાલ ” · આજ ' માં પલટાઈ ગઈ. સવારથી ખૂબ ધામધુમ મચી. પ્રત્યેક પાતે તેમાં કંઇને કંઇને ભાગ લઈને ભાગ્યશાલી થવા મથતા હાય તેમ દેખાતુ હતુ. થોડી વાર પછી વરઘેાડા ચઢ્યા. મનસુખને બધાએ એક સુંદર શણગારેલ ગાડીમાં બેસાડયા, અને પેાતાને પ્રિય લાગતાં બધાં ઘરેણાં એને પહેરાવ્યાં. મનસુખે બધાને પ્રિય લાગતુ બધું થવા દીધું. એ સમજતા હતા કે આ બિચારા સમજતા નથી કે જે સસ્વ ત્યાગની અણી પર આવી પહોંચ્ચા છે અને આ ઘરેણાં શાં ? અને આ ભપકા શા ? છતાં તેણે ક્રેઇને રાકથા નહિ–થવા દીધું. બધું ગ્રાન્ત અને નીરાગ નજરે નીહાળ્યા કર્યું, વરઘાડા ચાલ્યે!–વાજા વાગ્યાં—ગીતા ગવાયાં– સ્થલે સ્થલે વધામણાં થયાં અને વરઘેાડા સમાપ્ત થયા. દીક્ષાની ક્રિયા શરૂ થઇ અને ઘેાડી વારમાં પૂરી પણ થઈ. ઘેાડા વખત પહેલાંને અટ્ટુડેટ્ કપડામાં ઉભેલા મનસુખ, એ કપડામાં વીંટળાએલા સાધુ થયા. સુંદર વાળાના સ્થાને
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com