SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જીવન કથા. દીક્ષા માટે પ્રયાણ-નિરાશા-પુનરાગમન શીતળ નહિં છાયા રે આ સંસારની કુડી છે માયા રે આ સંસારની કાચની કાયા રે છેવટ છારની સાચી એક માયા રે જિન અણગારની ” –બાર વ્રતની પૂજા. મનસુખને હવે સંસારમાં રહેવું બહુ કઠિન ભાસતું હતું. તેનું મન વૈરાગ્યમય બન્યું હતું. આથી તેના મનમાં એમ થતું હતું કે આ બધી શી ઉપાધિઓ? મારે તે બધું છે દઈ સંસારી મટી સાધુ થવું છે કે જેમાં સંસારનાં દુખેનું અસ્તિત્વ નથી. આ ભાવના ધીરે ધીરે પવ થતી જતી હતી. અને એનું મન વધારે ને વધારે સંસારી કાર્યોથી ઉદાસીન બનતું જતું હતું. તેમાં જાણે કુદરતે સહાગ ન આ હોય તેમ તેના પિતાશ્રી ભગવાનદાસ થી માંદગી બાદ આ ક્ષણિક સંસારને છે ચાલતા થયા. યદ્યપિ મનસુખને પિતા તરફના પ્રેમને લીધે દુઃખ તે અવશ્ય થયું, પણ જ્ઞાનયષ્ટિથી જોતાં તેને લાગ્યું કે “મારો માર્ગ હવે મેકલે થયો. હવે મને ઈષ્ટ પથમાં પ્રગતિ કરતાં કે રોકવા નહિ આવે.” “ ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ ” એમ નરસિંહ મહેતા જેવી ભાવના જાગી. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034957
Book TitleMangal Jivan Katha Arthat Upadhyay Mangalvijayjini Sankshipta Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherYashovijay Jain Granthmala
Publication Year1931
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy