________________
મગલ જીવન કથા.
મૂઢની જેમ વિચારતે કે-“શું આમાં સાચું સુખ છે?” પણ તે પ્રશ્ન અનુત્તર જ રહેતા.
થડેએક સમય આનંદમાં પસાર થયે. એક દિવસ ઘરમાં ડોક્ટર આવ્યા. બધા ધમાધમ કરીને દેડતા જણાયા. ઘરમાં કઈ દવા તૈયાર કરતું તે કઈ કઈ ખોરાક બનાવવાની ભાંજગડમાં પડયું હતું. પ્રત્યેકના મુખ પર થી વધતી ચિત્તાની રેખાઓ પથરાઈ ગઈ હતી. બિચારી પિલી થોડા સમય પહેલાં આવેલી નવોઢાના–સંસારના હાવા લેવાને તલસતી યુવતિના મુખ પર જોતાં તે માલુમ પડતું હતું કે
ક્યાંય પણ તેજનું અસ્તિત્વ નેતું. એ વ્યાકુળ અને ગભરાયેલી હતી. તેની આંખમાં વિષાદની ઘેરી છાયા પથરાયેલી દષ્ટિગોચર થતી હતી.,
મનસુખે આ બધું જોયું અને જાણ્યું કે મોટા ભાઈ સપ્ત બિમાર છે. ભાઈ તરફના પ્રેમે એના હૃદયમાં દુઃખ પેિદા કર્યું પણ એ અકસેસ કરે કે ન કરે તેટલામાં નેહી
ના કારમા રુદનની એક વજા જેવા સંત હૃદયને પ્રજાવી ના છે તેવી ચીસ સંભળાણી અને ઘરમાં કકળાટ મચી ગયો. મનસુખે વિલાપ કરતા જનોથી જાણ્યું કે “ભાઈ, માતા જે રસ્તે ગઈ, તે રસ્તે સીધાવી ગયે.” રુદન કરતાં સ્નેહીઓ શબને બાંધી શ્મશાને લઈ ગયા. પેલાં ત્રણ વર્ષ પહેલાનાં હસતાં નેહીઓ આજે રડતાં હતાં, છાતી કુટતાં હતાં. પેલી નવોઢા તે જાણે રુદનથી આકાશના ટુકડા કરવા ચાહતી ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com