________________
મંગળ હવન થા ડાય તેમ વિલાપ કરી રહી હતી. એના વિલાપ રૂખી કાઈ પિશાચહૃદયનું માનવી પણ પીગળી જાય. અરે ! પત્થરને પણ એ હૃદય હાય તા પાણી થઈ જાય. પણ ક્રૂર મૃત્યુએ તે પેાતાના કાન જ કાપી નાખ્યા હતા. એણે તે પાતાનુ ધાર્યું કર્યું". સ્મશાનમાં મનસુખે ભાઇનું સુંદર શરીર સભક્ષી અગ્નિજ્વાળામાં સ્વાહા થતું જોયું અને સાથે જ પ્રથમના વિચાર ઉઠ્યા કે–“ શું સાચું સુખ આ છે ? ” અત્યારે એના હ્રદયે જવાબ વાળ્યેા કે જે સાચું સુખ બધા માનતા હતા તે નાતું; તે તા ખીજે જ છે, અને બીજું જ છે. ” મનસુખને પ્રશ્ન ઉઠયેા કે “ કયાં છે ? અને કેવું છે ?” ત્યાં ફરી એનુ હૃદય અટવાઈ ગયું. જવાબ ન મળ્યે, એથી ફરી એ મુ ઝવણમાં પડયા,
cr
થોડા સમય પહેલાના આનંદને બદલે અત્યારે ઘરમાં ચેકની ઘેરી છાયા પથરાયેલી હતી. બધાનાં મુખા ઉદાસી હતાં. પેટ્ટી નવેાઢા જેના હાથા પર અને શરીર પર સુ ંદર ભૂષણા થેાલતાં હતાં તેના શરીર પર આજે એક પણ આભૂષણ અસ્તિત્વમાં ના’તું. એ એક શ્યામલ વસ્ત્રથી પાતાના શરીરને વીંટાળી ખુણામાં બેઠી હતી. એનું મુખ જાણે અનન્ત વર્ષાની ચિન્તાએથી કરમાઈ ન ગયું હોય તેવું થઈ ગયું હતું. અરેરે! જે સુખના અન્ત દુ:ખમાં છે તે સુખ શાનું? All's well that ends well અર્થાત જેના અન્ત સારા તે વસ્તુ સારી. આ બધાં દયા અને વિચારો મનસુખને મુંજવી રહ્યાં હતાં.
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com