________________
મ'ગલ જીવન કથા.
મનસુખ સંસારની પેટ ભરવા માટેની ધુરાને ઉદાસી મને ધીરે ધીરે ખેંચી રહ્યો હતેા. ત્યાં તેના હૃદય ઉપર એક સખ્ત ફટકા લાગ્યા. એ દુઃખીયારી સાલ · ૯૪૯ની હતી. મનસુખની પ્રેમાળ માતા થાી બીમારી ભાગવી સ’સારથી હુંમેશને માટે ચાલી ગઇ. મનસુખ અકલિત મુંઝવણ સાથે માતાના દેહને રાખમાં મળી જતા જોઇ રહ્યો. સાથે એનું પુત્રય પ્રેમથી રુદન કરી રહ્યું.
એ વિચારતા હતા કે—“ અરે આ શું ? જેના પર આટલે પ્રેમ તેને પણ મને છેડીને જવું પડયું તેા પછી કચાં છે સ’સારમાં અવિચળ પ્રેમ અને અવિચળ જીવન ? ”
તે
મનસુખે જોયુ કે જ્યારે પાતે છાતીફાટ રડતા ત્યારે ખોજા હલકા મને જાણે કાંઇ ખાસ દુઃખદાયક બનાવ ન બન્યા હાય તેવો ર તે વાતેા કરી રહ્યાં હતાં. તેણે વિચાયુ" કે સંસારમાં મેહ જ રડાવે છે, રુદનની માતા મેાહ છે; એને છેડુ' તે। આ બધી ગભરામણ છૂટી જાય.
દૃઢ વૈરાગ્ય અને બ્રહ્મચર્ય વ્રત—
The glories of our blood and state Are shadows, not substantial things; There is no armour against fate,
Death lays his icy hand on kings. Sceptre and crown
Must tumble down
6.
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com