________________
મંગલ જીવન સ્થા.
વાંચતાં પહેલાં–
વલ બંધુશીથી પ્રેરિત આ પુણ્યકાર્ય સમાપ્ત કરી એને અહિં વાચક સમક્ષ મુકી દેવાની ધૃષ્ટતા કરૂં છું. *
આની સફળતા-નિષ્ફળતાને, સરસતા-નિરસતાને અથવા જે સારું હોય તેને અને જે ખરાબ હોય તેને નિશ્ચય સુજ્ઞ વાચક પોતેજ કરે !
અલ્પશક્તિવાળે લેખક તે પિતે અત્તરની દુકાનવાળાના પાડોશીની માફક-કદાચ તે પ્રાપ્ત ન થાય પણ તેની સુગંધ તે અવશ્ય પ્રાપ્ત થાય તેમ આટલો ગુણાનુવાદ કરી ચૂપ થઈ જાય છે.
મારા પ્રયાસને પુસ્તક રૂપ પ્રાપ્ત કરાવવા માટે અગર મુનિરાજશ્રી પ્રભાકર વિજયજીને આભાર ન માનું તે મને કૃતઘ્નતાનું કલંક લાગે !
અત્તે હદયસ્થદેવ આવા પુણ્ય કાર્યોમાં પ્રગતિ સધાવે એજ આકાંક્ષા.
ટી.
૧૩-૫–૧૯૩૧. ) શિવપુરી, ગ્વાલિઅર
બાલાભાઇ વી. દેસાઇ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com