________________
મંગલ વન કથા.
* પિતા ! પેલા આ જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકલ નદીનાં તે ગમ વહે; વહે એવી નિત્ય આમ જીવનની સર્વ ઝરણ, દયાના, પુણાના તુજ પ્રભુ! મહાસાગર ભણી. ”
-ન્હાનાલાલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com