Book Title: Mahavira Tattva Prakash 01
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 5
________________ મ લાકડાંને એક ખીજાની સાથે જોડીને ચરકે મહેલ ઉભા કરે છે તેમ મૈં તે તેને એકત્ર કરી આંહી સરલ ભાષામાં મારાજેવા બાળ જીવાને સહેલાઈથી સમજી શકાય તે માટે લખેલ છે. આ ગ્રંથની ગૌરવતાનું અને બનાવવાનું માન તા આવા ખાધ આપનાર અને તેના સંગ્રહ કરી રાખ નાર તે મહાન પ્રભુ અને આચાયૅનેજછે. મેં તા ફ્ક્ત ગુજરાતી ભાષામાં અને ચાલુ કાળના જીવાને ઉપયોગી થાય તેવા રૂપમાં ફ્ક્ત અમુક આકારજ આપેલો છે. આ ગ્રંથ ભાવનગર નિવાસી શેઠ કુંવરજી આ - છએ સારી રીતે તપાસ્યા છે, તેઓના શાસ્ત્રીય ખાધ વર્તમાન કાળના શ્રાવક વર્ગમાં ઘણા સારા ગણાય છે. તેઓએ જે ઉપયાગી સૂચનાઓ પ્રેમ ભાવે કરી હતી તે જરૂર જેટલી અમલમાં મૂકી છે. સંવત ૧૯૮૨ નું ચેમારું ભાવનગર ખાતે થયું, તેમાં મળતા વખતના સદ્દઉપયોગ આ ગ્રંથ લખવામાં કર્યાં છે. લેખક અને વાચકને આ ગ્રંથ તેમના આત્મ કર્ત્તવ્યમાં મદદગાર થાય એવી આંતર્ની ચ્છિા છે. એ ઇચ્છા સફળ થવાની પરમાત્મા પાસે પ્રાર્થના કરીને વિરમું છું. સંવત. ૧૯૮૩ માગસર સુદ ૨. લ. કેરવિજયજી ભાવનગર. शा. श्री. कैलालसागर सरि ज्ञान मंदिर श्री महावीर जैन आराधना न्द्र कोषा આ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 471