________________
६४६
श्रीमहावीरचरित्रम एगोच्चिय सुहमसुहं एस जिओ सहइ कम्मवसवत्ती। अवयारुवयारकरा तस्सेव पभावओ हुति ।।५।।
ता जे पुव्वं सिद्धा जे सिज्झिस्संति जे य सिझंति ।
ते नियवीरियकम्मक्खएण अन्नोऽत्थि नोवाओ ।।६।। एवंविह विविहमहोवसग्गवग्गं वियाणिउं पुब्बिं । पडिवन्नोऽहं संजममेत्तो का तेसु मम गणणा? |७||
इय सुरनाहं विविहोवउत्तिजुत्तीहिं बोहिउं भयवं । काउस्सग्गंमि ठिओ नूणं मियभासिणो गरुया ।।८।।
एकः एव शुभमशुभम् एषः जीवः सहते कर्मवशवर्ती। अपकारोपकारकराः तस्यैव प्रभावतः भवन्ति ।।५।।
ततः ये पूर्व सिद्धाः, ये सेत्स्यन्ति, ये च सिध्यन्ति ।
ते निजवीर्यकर्मक्षयेन अन्योऽस्ति नोपायः ।।६।। एवंविधान् विविधमहोपसर्गवर्गान् विज्ञाय पूर्वम्। प्रतिपन्नवान् अहं संयममात्रं का तेषां मां गणना? |७||
इति सुरनाथं विविधोपयुक्ति-युक्तिभिः बोधयित्वा भगवान् । कायोत्सर्गे स्थितः नूनं मितभाषिणः गुरुकाः ।।८।।
કર્મને વશ રહેલ એકલો આ જીવ પોતે જ શુભ કે અશુભ ભોગવે છે, તે કર્મના પ્રભાવથી જ અન્ય અપકારી 3 6451री बने छ; (५)
માટે જે પૂર્વે સિદ્ધ થયા, સિદ્ધ થશે અને સિદ્ધ થાય છે તે પોતાના બળે કર્મનો ક્ષય કરીને જ, પરંતુ અન્ય उपाय नथी. (७)
એવી રીતના વિવિધ મહા-ઉપસર્ગો પૂર્વે જાણીને જ મેં સંયમ આદર્યો છે, તો તેની મારે ક્યાં દરકાર કરવાની छ?' (७)
એ પ્રમાણે વિવિધ ઉક્તિ-પ્રયુક્તિથી બોધ પમાડીને પ્રભુ કાયોત્સર્ગમાં રહ્યા, કારણ કે મહાપુરુષો મિતભાષી होय छे. (८)