Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates es * વિવોરણ મe રરપ00 મો * વાન મહાવી મહારાજ જગ્ન ૬ उपयोगल શ્રી નિર્વાણ-મહોત્સવના ઉપલક્ષમાં બાલસાહિત્યનું પ્રકાશન ભગવાન મહાવીર અઢી હજારવર્ષીય નિર્વાણમહોત્સવના આ મહાન વર્ષમાં વીરબાળકોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે. બાળકો તરફથી નાનકડા સાહિત્યની માગણી ખૂબ જ રહ્યા કરે છે; બાળકોમાં ઉત્તમ ધર્મસંસ્કારો રેડાય, ને હોંશેહોંશે તેઓ ધાર્મિક વાંચન-વિચારમાં ભાગ લ્ય, તે માટે બાલસાહિત્યના પ્રકાશનમાં વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ; જિજ્ઞાસુઓ પણ તેમાં સુંદર સહકાર આપી રહ્યા છે. નિર્વાણમહોત્સવના હપલક્ષમાં આવા ૧૦૮ પુસ્તકોનું પ્રકાશન કરવાની ભાવના છે. જય મહાવીર. બ્ર. હરિલાલ જૈન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 70