________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
es
* વિવોરણ મe
રરપ00 મો
*
વાન મહાવી
મહારાજ
જગ્ન
૬
उपयोगल
શ્રી નિર્વાણ-મહોત્સવના ઉપલક્ષમાં
બાલસાહિત્યનું પ્રકાશન
ભગવાન મહાવીર અઢી હજારવર્ષીય નિર્વાણમહોત્સવના આ મહાન વર્ષમાં વીરબાળકોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે. બાળકો તરફથી નાનકડા સાહિત્યની માગણી ખૂબ જ રહ્યા કરે છે; બાળકોમાં ઉત્તમ ધર્મસંસ્કારો રેડાય, ને હોંશેહોંશે તેઓ ધાર્મિક વાંચન-વિચારમાં ભાગ લ્ય, તે માટે બાલસાહિત્યના પ્રકાશનમાં વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ; જિજ્ઞાસુઓ પણ તેમાં સુંદર સહકાર આપી રહ્યા છે. નિર્વાણમહોત્સવના હપલક્ષમાં આવા ૧૦૮ પુસ્તકોનું પ્રકાશન કરવાની ભાવના છે.
જય મહાવીર.
બ્ર. હરિલાલ જૈન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com