Book Title: Kevali Prabhuno Sath Volume 04
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ અનુક્રમણિકા પાન ક્રમાંક પ્રાકથન પ્રકરણ ૧૪ : સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી પ્રમાદ એટલે શું? - ૧; અસંજ્ઞીનાં દુઃખો - ૨; સંજ્ઞા મળ્યા પછી પણ ચતુરંગીયની દુર્લભતા - ૩; શ્રી મહાવીર સ્વામીનો ગૌતમસ્વામીને પ્રમાદ ન કરવા વિશેનો બોધ - ૩; શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું મહાભ્ય - ૫; પ્રમાદ સહિત આજ્ઞા પાળવાથી થતા દોષો - ૮, પ્રમાદ તથા સ્વચ્છંદ વચ્ચે ગાઢો સંબંધ – ૯; પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓના સ્કંધનું બંધારણ - ૧૧; જીવ પર થતી કલ્યાણનાં પરમાણુઓની અસર - ૧૫; જીવની આત્મશુદ્ધિ વધવાથી પ્રાપ્ત થતાં ઉત્તરોત્તર ઊંચા આજ્ઞાકવચ - ૧૭; સમ્યત્વ લેતાં મળતાં કલ્યાણનાં પરમાણુઓ - ૧૮; ક્ષાયિક સમકિત લેતાં જીવને મળતાં કલ્યાણનાં પરમાણુઓ - ૨૦; છઠ્ઠા ગુણસ્થાને પહોંચતા જીવનાં કષાયોની થતી સ્થિતિ - ર૬; સર્વ સત્પરુષનો આજ્ઞારસ – ૨૮; તેનાથી થતી સાતમા ગુણસ્થાનની પ્રાપ્તિ - ૨૮; પ્રમાદ નબળો થવો એટલે શું? - ૨૯; પંચપરમેષ્ટિ ભગવંતના ગુણો પદવી અનુસાર અલગ - ૩૧; પરમાર્થ પ્રમાદને તજવાના તરતમપણાથી પાંચ વિભાગ - ૩૩; શ્રેણિમાં કલ્યાણનાં પરમાણુઓનો સ્વીકાર - ૩૫; શ્રેણિના દશમાં

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 402