________________
અનુક્રમણિકા
પાન ક્રમાંક
પ્રાકથન
પ્રકરણ ૧૪ : સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
પ્રમાદ એટલે શું? - ૧; અસંજ્ઞીનાં દુઃખો - ૨; સંજ્ઞા મળ્યા પછી પણ ચતુરંગીયની દુર્લભતા - ૩; શ્રી મહાવીર સ્વામીનો ગૌતમસ્વામીને પ્રમાદ ન કરવા વિશેનો બોધ - ૩; શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું મહાભ્ય - ૫; પ્રમાદ સહિત આજ્ઞા પાળવાથી થતા દોષો - ૮, પ્રમાદ તથા સ્વચ્છંદ વચ્ચે ગાઢો સંબંધ – ૯; પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓના સ્કંધનું બંધારણ - ૧૧; જીવ પર થતી કલ્યાણનાં પરમાણુઓની અસર - ૧૫; જીવની આત્મશુદ્ધિ વધવાથી પ્રાપ્ત થતાં ઉત્તરોત્તર ઊંચા આજ્ઞાકવચ - ૧૭; સમ્યત્વ લેતાં મળતાં કલ્યાણનાં પરમાણુઓ - ૧૮; ક્ષાયિક સમકિત લેતાં જીવને મળતાં કલ્યાણનાં પરમાણુઓ - ૨૦; છઠ્ઠા ગુણસ્થાને પહોંચતા જીવનાં કષાયોની થતી સ્થિતિ - ર૬; સર્વ સત્પરુષનો આજ્ઞારસ – ૨૮; તેનાથી થતી સાતમા ગુણસ્થાનની પ્રાપ્તિ - ૨૮; પ્રમાદ નબળો થવો એટલે શું? - ૨૯; પંચપરમેષ્ટિ ભગવંતના ગુણો પદવી અનુસાર અલગ - ૩૧; પરમાર્થ પ્રમાદને તજવાના તરતમપણાથી પાંચ વિભાગ - ૩૩; શ્રેણિમાં કલ્યાણનાં પરમાણુઓનો સ્વીકાર - ૩૫; શ્રેણિના દશમાં