Book Title: Katharatna Manjusha Dhanya Charitra Part 01 Author(s): Vijaykanakchandrasuri Publisher: Vishvamangal Prakashan Mandir View full book textPage 8
________________ - પ્રસ્તુત પ્રકાશનમાં શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ જે કાંઈ પ્રમાદાદિના કારણે પ્રસિદ્ધ થયું હોય, તે સર્વને હું ત્રિવિધયેગે મિચ્છામિ દુક્કડં યાચું છું. પ્રાંતે પ્રસ્તુત પ્રકાશનનું ક્ષીર-નીર ન્યાયે અવેલેકન કરી તેનાં વાંચન, મનન-પરિશીલન દ્વારા સર્વ કે જિનશાસનરસિક સહૃદય આત્માએ અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવના ધર્મની આરાધના કરી શાશ્વત શિવસુખના ભક્તા બને ! એ જ એક શુભકામના. નિવેદ8 કે શાંતિનગર જૈન ઉપાશ્રય આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૩ વીર સં. 2507 : વિકમ સં. 2037 આ સુદિ 10 તા. 8-9-81 ગુરૂવાર નિવેદક : પૂ પાદ પરમપકારી પરમગુરૂદેવ ચરણરજ ઉપા, મહિમાવિજય ગણિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 537