________________ - પ્રસ્તુત પ્રકાશનમાં શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ જે કાંઈ પ્રમાદાદિના કારણે પ્રસિદ્ધ થયું હોય, તે સર્વને હું ત્રિવિધયેગે મિચ્છામિ દુક્કડં યાચું છું. પ્રાંતે પ્રસ્તુત પ્રકાશનનું ક્ષીર-નીર ન્યાયે અવેલેકન કરી તેનાં વાંચન, મનન-પરિશીલન દ્વારા સર્વ કે જિનશાસનરસિક સહૃદય આત્માએ અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવના ધર્મની આરાધના કરી શાશ્વત શિવસુખના ભક્તા બને ! એ જ એક શુભકામના. નિવેદ8 કે શાંતિનગર જૈન ઉપાશ્રય આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૩ વીર સં. 2507 : વિકમ સં. 2037 આ સુદિ 10 તા. 8-9-81 ગુરૂવાર નિવેદક : પૂ પાદ પરમપકારી પરમગુરૂદેવ ચરણરજ ઉપા, મહિમાવિજય ગણિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust