________________ % હોં અહં નમઃ : AA% KRSMSજ છે આ મુ ખ 密密密密密密密凝蜜蜜 જે પુણ્યશાળી આત્માઓને ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે. ધર્મના પવિત્ર અંગરૂપ દાન, શીલ, તપ, ભાવ, ત્યાગ, વૈરાગ્ય, ઈન્દ્રિય નિગ્રહ, સંયમ, પાપભય, વિનય, વિવેક, ક્ષમા, સરલતા, નિર્લોભતા, વિનમ્રતા ઈત્યાદિ પ્રત્યે આધ્યાત્મલક્ષી હેતપૂર્વક જેઓના દિલમાં દ્રઢ આસ્થા છે, આત્મકલ્યાણ માટે જેઓને પૂર્ણપણે હૃદયની ઉત્કટતાથી અનુરાગ છે, જન્મ–જરા-મૃત્યુના અનાદિકાલીન બંધનેને અંત કરવાની જેઓનાં ધર્મવાસિત હૈયામાં તીવ્ર અભિલાષા છે, તેવા કલ્યાણકારી આત્માઓને વાંચતા સબંધ સાથે રસ રહે, તેમજ સાર-ઉપાદેયને આચરનારાઓનું ઉદર્વગમન ને અસાર-હેયને આચરનારાઓનું અધઃપતન એ હકીકતનું સચોટ ભાન થાય, તેવી ધર્મકથાઓને પ્રચાર સુગ્ય રીતે ને અધિકૃત હાથે થાય તે વર્તમાનકાલીને વાતાવરણમાં અતિશય ઉપયોગી મહત્વનું ને ઉપકારક કાર્ય છે. જૈન દર્શનના દ્રવ્યાનુયેગાદિ ચારેય અનુગામાં વિશ્વ સમસ્તનું સમગ્ર તત્વજ્ઞાન સમુચિત પદ્ધતિપૂર્વક સુસંવાદી શૈલીએ સંકલિત થયેલ છે. સમ્યકજ્ઞાન તથા સમ્યફચારિત્રને તેમાં સુંદર સમાવેશ થાય છે. દ્રવ્યાનુયેગનાં સાહિત્યમાં જીવ, અજીવ આદિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust