________________
: આમુખ
૩૩.
વિશિષ્ટ શબ્દો-૧૨૪મા પૃષ્ઠમાં યુવા ને બદલે વ શબ્દ વપરાયો છે તે તો કદાચ સમુચિત ગણી શકાય; પરંતુ ૭મા પૃઇમાં “સ્વપ્ન'ના અર્થમાં “સુમેન' શબ્દ વપરાયો છે તેનું શું એમ પ્રશ્ન ઊઠે છે. વિશેષમાં ૮૪માં પૃષ્ઠમાં જે વિ' શબ્દ વપરાયેલો છે તેને અર્થ જાણ બાકી રહે છે. ધિ અર્થમાં જેમ ધિ શબ્દ વપરાય. છે તેમ મા પૃષ્ઠમાં એ અર્થમાં વી. શબ્દ વપરાયેલ છે. વળી ૧૪૧મા પૃષ્ઠમાં તો ધિદ્વી એવો પણ પ્રયોગ છે. આ ઉપરાંત ૧૨૬માં પૃષ્ઠમાં ઉષ એ અર્થમાં સ્ક્રીને પ્રયોગ છે.
અલંકાર–આ ખંડમાં ઉપમાઓ અનેક સ્થળે જોવાય છે. બીજા પૃષ્ઠમાં દુર્લભતા દર્શાવવા માટે કંવર પુષ્પનો ઉલ્લેખ છે. ૨૮મા પૃષ્ઠમાં તીણ તરવારને અતિકુસુમાસે એવા વિશેષણથી વિભૂષિત કરાયેલી છે અને ક્યા પૃષ્ઠમાં નિષ્ટતા બતાવવા માટે કાષ્ઠનું ઉદાહરણ રજુ કરાયેલું છે.
૧૨૦મા પૃષ્ઠમાં હિંસા, ક્ષિ, રોટૂari અને સ્વસí એવા ત્રણ પ્રયોગો છે તે અલંકારની દૃષ્ટિએ ખાસ નોંધવા જેવાં જણાય છે.
૧૨૯મા પૃષ્ઠગત અંતિમ બે પધો અનુપ્રાસ્ના નમૂનારૂપ છે.
ગુણ–રામસ્ત ખંડમાં પ્રસાદ ગુણની પ્રધાનતા પ્રવર્તે છે. ૪૧મા પૃષ્ઠના અંતમાં બબ્બે અને ત્રણ ત્રણ પદનાં જે નાનાં વાક્યો છે તે તે વાતાવરણને વિશેષ દીપાવે છે.
છંદ–સાતમ પૃષ્ઠ ઉપર આપેલ પદ્યને છંદ વિચાર બાકી રહે છે. - કવિની નિરંકુશતા– ભંગ થતો હોય તે તે કારણે કે પછી અન્ય કોઇ કારણસર દીર્ધ સ્વરને બદલે હૃસ્વ અને હ્રસ્વ
૧ જુઓ સિદ્ધહેમચન્દ્ર (૮-૨-૧૯૨).
૨ એમ કહેવાય છે કે ઉંબરના-કંબરાના ઝાડને ફૂલ આવતાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com