________________
વક્તવ્ય
આપણા આ દેશ પેાતાની વિશિષ્ટ સંસ્કૃતિને માટે સુપ્રસિદ્ધ છે. એ સંસ્કૃતિના ઉદ્ભ અને વિકાસ કમ થયા તે નણવા માટે સંસ્કૃત ભાષાનું અને પાછમ (પ્રાકૃત) ભાષાનું પણ જ્ઞાન આવશ્યક છે. તેમ છતાં પાય ભાક્ષના અભ્યાસ તરફ કેવળ સામાન્ય જનતા જ નહિ પણ આપણા દેશના કેટલા મેવાના તેમ જ અહીંની કેટલી યે વિદ્યાપીઠંા ઉદાસીન હોય એમ જણાય છે. મુંબઈ વિદ્યાપીઠે કાલેજના વિદ્યાર્થીએ માટે વીસેક વર્ષ ઉપર પાર્શ્વય ભાષાના અભ્યાસનું દ્વાર ખુલ્લું મૂક્યું અને મધુ ચારેક વ થયાં જે વિદ્યાર્થી અંગ્રેજી પાંચમા ધોરણ સુધી સંસ્કૃત શીખી છઠ્ઠામાં આવે તેમને માટે આ ભાષા શીખાને! તેણે માર્ગ મોકળા કર્યાં છે. આ માટે આ વિદ્યાપીડતે આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા એછા છે; પરંતુ આથી પણ આગળ વધવું જરૂરી છે. તેર કરવા માટે સૌથી પ્રથમ તે। બીજી બધી ભાષાઓની પેડે અંગ્રેજી ચેાથા ધેારણથી જ વિદ્યા
એ પાય ભાષા શીખી શકે તેવા પ્રબંધ કેળવણીખાતા તરફથીમુંબઈ વિદ્યાપીઠ તરફી થવા ઘટે. જો એમ થશે તા પાઈય ભાષા અને એના સાહિત્યને અભ્યાસ વધશે. વળી એ ભાષામાં રચાયેલા સાહિત્યનું યોગ્ય મૂલ્ય અંકાશે અને એનું યથેષ્ટ સંશાધન પણ થશે.
આ ઉપરાંત થોડા વખતથી પાંચમા ધારણમાં સરસ્કૃતના વિદ્યાર્થીએ સંસ્કૃત શીખવા તરફ બેદરકારી બતાવે છે એવી ફરિયાદ કેટલાક સંસ્કૃત શિક્ષકા તરફથી સંભળાવા માંડી છે તે પણ દૂર થશે.
ખીજાં ખાસ કરીને જૈન સંસ્થાઓએ, શાળાઓએ અને પાઠશાળાએએ પેાતાને ત્યાં પાય લાશ પણ શીખવાય તે માટે પૂરેપુરી બેંગલાઈ જરૂર અને જલદી કરવી જેઈએ.
અમે અત્ર એ વાત ઉમેરીશું કે અમારે જેનેને મન તે સંસ્કૃત ભાધાને અભ્યાસ પણ પાછળની જેમ આશ્યક અને આદરણીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com