________________
૪૮
આમુખ
પ્રતિ–આમુખના ૧ભા પૃષ્ઠમાં છી પંક્તિમાં બુદ્ધષની પૂર્વે અ ષનું નામ ઉમેરવું, અને એ પૃષ્ઠની આઠમી પંક્તિમાં “ભાગ્યે જ” પછી “ભાસકૃત દૂતવાક્ય સિવાયના” એમ ઉમેરવું. વિશેષમાં ૩૩મા પૃષ્ઠમાં વિ૮ શબ્દનો અર્થ જાણો બાકી રહે છે એમ જે સૂચવાયું છે તેને વિચાર કરતાં એને અર્થ “માં” થાય છે એમ કપસુત્ત (ઉ. ૧, સે. ૧)ના શ્રીસંઘદાસગણિ ક્ષમાશ્રમણકૃત લઘુભાષ્યની શ્રીક્ષેમકીતિકૃત ટીકા (પૃ. ૩૧૨–૩૧૩)ની નિમ્નલિખિત પંક્તિ વિચારતાં જણાય છે –
"तेसिं पुण मंस विलंको उपदंश इत्यर्थः...केरिस मज्जपाणं विणां વિને?”
હી, ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com