________________
શેઠ ડાહ્યાભાઇ રાજાજી, વેરચંદભાઈ રાજાજી (સ્વ), હીરાચંદજી જીજી (સ્ત્ર.), જે ચંદ રાજાજી,
એના કુટુંબીઓએ શેઠ હરજીભાઈના શ્રેયાર્થે નીચે મુજબ સખાવત કરી છે. રૂ. ૩૦૦૧) માંગમાં બધા પાક અભ્યાસ કરી શકે તે
માટે . શેઠ હરભાદના નામની એક ધાર્મિક પાઠશાલા ચાલુ કરવા માટે આવ્યા, અને એ પાઠશાલા, પાંચ દિવસના મહત્સવ - સાધનિક વાત્સલ્ય જેવા ઉત્તમ કાર્યો કરવા પૂર્વક સં. ૯૮ના માગસર સુદ પાંચમના રોજ ખુલ્લી મૂકી.
રૂ. ૨૫૦૧) માંગરોલ શ્રી વન સંધને પણ ક્યાં. એ રકમના
વ્યાજમાંથી શેઠ હરજીભાઇની સ્વર્ગ તિથિને દિવસે દર વરસે માંગરોળના જિન મંદિરમાં પૂજન ભણાવવી તથા સાધર્ષિક વાત્સલ્ય કરવું, એવી શો એ અપાયા છે.
રૂ. ૫૦૧) સુરત સગરાપુરાગનલાલ દાનજીભાઈ જૈન દવાખાનામાં રૂ. ૨૫૧) પ્રસ્તુત ગ્રંથ છપારદા છે.
એ સિવાય પણ એમની પાદ બીજી સખાવતો થઈ છે પણ તેની માહિતી નહિ હોવાથી તેને અમે અહીં ઉલ્લેખ કરી શકતા નથી.
પ્રકાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com