________________
આખ
(૯) ધનવાહન નામને રાળ રાજ્યસંપત્તિથી ભ્રષ્ટ થતાં દિલગીર થાય છે.
૪
(૧૦) નરસુન્દરીતે એને મૂર્ખ પતિ ત્યજી દે છે એ ઉપરથી એ શાક કરે છે અને અંતે એ મરણને શરણ થાય છે.
૧૧માંથી ૩૪મી સુધીની કૃતિઓ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિએ વિ.સ. ૧૨૧૬ થી ૧૨૨ના ગાળામાં રચેલા ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રનાં વિવિધ પાંમાંથી ઉદ્ધૃત કરાયેલી છે.
(૧૧) શ્રીઋષભદેવ એક જન્મમાં લલિતાંગદેવ તરીકે ઉત્પન્ન થયા હતા. એ ભવમાં એમની પત્ની સ્વયંપ્રભાનુ ચ્યવન થતાં તેઓ શાક કરે છે.
(૧૨) શ્રીઋષભદેવ વિહાર કરતાં કરતાં પેાતાના સંસારીપણાના પુત્ર બાહુબલિના નગરના ઉદ્યાનમાં આવે છે. બાહુબલિ એ જાણી સપરિવાર બીજે દિવસે વંદન કરવા જવાને વિચાર કરે છે, પરંતુ બીજે દિવસે જ્યારે એએ જાય છે, ત્યારે શ્રીઋષભદેવ તા વિહાર કરી ગયા એમ સાંભળે છે અને એથી એએ શેાકાતુર બને છે.
(૧૩) વીર વણકરની સૌન્દર્યવતી પત્ની નામે વનમાલાનું એ જ નગરના રાજા હરણ કરી જાય છે. તે જાણી એ વણકર વિલાપ કરે છે. (૧૪) આના વિષય માટે પાય ખંડની પાંચમી કૃતિ જોવી. (૧૫) ચંદ્યશા પેાતાની ભાણેજ વઢતી યાને દમયંતીને ઓળખી એની દુર્દશા માટે શાક કરે છે.
(૧૬) નળને વ્રતમાં આસક્ત જોઇ એની પત્ની ધ્રુવદંતી ખેદ કરે છે.
(૧૭) આના વિષય પાઠ્ય ખંડની ૪૯મી કૃતિથી અભિન્ન છે. (૧૮) અંજના પોતાના વિયાગથી ખિન્ન બનેલા પવન જયને અગ્નિપ્રવેશ કરવાની તૈયારી કરતાં સાંભળી શાક કરે છે.
૧ જએ મારા લેખ “કલિકાલસÖજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ એટલે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com