________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉત્તર : નવમા ગુણસ્થાનકના ૧ થી ૪ ભાગે મૂલકર્માંના અંધસ્થાનામાંથી એક સાત પ્રકૃતિનું અધસ્થાન હોય.
ભૂયસ્કારખાંધ એક પણ ન હોય, અપતરબંધ ન હોય, અવસ્થિત બંધ એક હાય છે.
ܪܪ
પ્રશ્ન પુર્ નવમા ગુણુસ્થાનકના પાંચમા ભાગે મૂલક ના અંધસ્થાના તથા ભૂયસ્કારાદિ બધસ્થાના કેટલા કેટલા હ્રાય ?
ઉત્તર નવમા ગુણુસ્થાનકના પાંચમા ભાગે મૂલકર્મનું એક સાત પ્રકૃતિનું અધસ્થાન હેાય છે તેમાં ભૂયસ્કાર બંધ–૧, અલ્પતર ખંધ ન હોય, અવસ્થિત ખ'ધ–૧.
પ્રશ્ન ૪૩. દશમા ગુણસ્થાનકે મૂલક ના અંધસ્થાને તથા ભૂય સ્કારારાગ્નિ અધસ્થાના કેટલા કેટલા હાય ?
ઉત્તર : દશમા ગુણસ્થાનકે મૂલકનું એક છ પ્રકૃતિનું અધસ્થાન ાય છે તેમાં ભૂયસ્કાર અધ-૧, અલ્પતર બંધ−૧, અવસ્થિત બંધ-૧ એમ ત્રણ બધસ્થાના હાય છે.
પ્રશ્ન ૪૪ અગ્યારમા ગુગુસ્થાનકે મૂલકર્મના અધસ્થાના કેટલા કેટલા હાય તથા ભૂયસ્કારાદિ 'ધસ્થાના કેટલા હાય ?
ઉત્તર : અગ્યારમા ગુણસ્થાનકે મૂલકનું એક પ્રકૃતિનું એક અંધસ્થાન હોય છે તેમાં ભૂયસ્કાર અંધ ન હાય, અશ્પતર બંધ-૧, અવસ્થિત બધ-૧ એમ એ બધસ્થાના હાય.
પ્રશ્ન ૪૫. બારમા ગુણસ્થાનકે મૂલકના ખ`ધસ્થાના તથા ભૂયસ્કારાદ્ધિ બધસ્થાના કેટલા કેટલા હોય ?
ઉત્તર : ખારમા ગુણસ્થાનકે મૂલકનું એક પ્રકૃતિરૂપ એક અધસ્થાન હેાય તેમાં ભૂયસ્કાર અંધ-૦, અલ્પતર અંધ-૧, અવસ્થિત અધ-૧ એમ એ બધસ્થાના હોય છે.
પ્રશ્ન ૪૬. તેમા ગુણસ્થાનકે મૂલક ના અધસ્થાના તથા ભૂયસ્કારાદિ અધસ્થાના કેટલા કેટલા હોય ?
ઉત્તર : તેરમા ગુરુસ્થાનકે મૂલક ના ખંધસ્થાન એક હોય (૧) એક પ્રકૃતિરૂપ તેમાં ભૂયસ્કાર બંધ-૦, અલ્પતર બંધ−૦, અવસ્થિત બંધ-૧ હાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org