________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૬૩
ઉત્તર : નામકર્મમાં પાંચમા અલ્પતર બંધ ચેાથી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે : કોઈ મિથ્યાર્દષ્ટિ જીવ પર્યાપ્તા, એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચઉરિન્દ્રિ, અસન્ની તિયાઁચ તથા સની તિયચ પ્રાયેાગ્ય ઉદ્યોત સહિત ત્રીશ પ્રકૃતિના બંધ કર્યાં પછી પર્યાપ્તા એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અસની તિર્યંચ કે સન્ની તિખેંચ કે મનુષ્ય પ્રાયેાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિના બંધ કરે ત્યારે તે પાંચમા અશ્પતર બંધ કહેવાય.
પ્રશ્ન ૨૫૩. નામકર્મીમાં છઠ્ઠો અલ્પતર બંધ કઈ રીતે હ્રાય છે ? ઉત્તર : નામકમ'માં છઠ્ઠો અલ્પતર બધ આ પ્રમાણે જાણવા કોઈ મનુષ્ય સાતમા કે આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં રહેલે દેવગતિ પ્રાયેાગ્ય એકત્રીશ પ્રકૃતિઓનેા બંધ કરતા કરતા કાળ કરી વૈમાનિક દેવલેાકમાં ઉત્પન્ન થાય ત્યાં જિનનામ કર્મી સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ત્રીશ પ્રકૃતિને અધ કરે તે છઠ્ઠો અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૫૪, નામક્રમ માં સાતમા અપતર અધ કઈ રીતે હાય છે ? ઉત્તર : નામ કર્મમાં સાતમે અલ્પતર બધ આ પ્રમાણે જાણવા : ક્રાઈ મનુષ્ય સાતમા ગુણુસ્થાનકાદિએ દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બધ કરી આઠમા ગુણુસ્થાનકના સાતમા ભાગને પ્રાપ્ત કરે ત્યારે નામ કર્મની એક પ્રકૃતિ અપ્રાયેગ્ય રૂપે બાંધે તે સાતમે અલ્પતર બંધ કહેવાય છે.
:
પ્રશ્ન ૫૫. સાતમે અલ્પતર બંધ બીજી રીતે હાય છે ? કઈ રીતે ? ઉત્તર : સાતમા અપતર મ"ધ બીજી રીતે આ પ્રમાણે જાણવા : કોઈ મનુષ્ય જિનનામ કર્મ સહિત દેવગતિ પ્રાયેાગ્ય ગણત્રીશ પ્રકૃતિના બંધ કરતા કરતા વિશુદ્ધ પરિણામે આઠમા ગુણુસ્થાનના સાતમા લાગે નામ કર્મની એક પ્રકૃતિને બંધ કરે તે સાતમા અશ્પતર મધ કહેવાય છે.
પ્રશ્ન ૨૫૬, સાતમા અશ્પતર ખધ ત્રીજી રીતે હાય છે ? કઈ રીતે ?
ઉત્તર : સાતમા અલ્પતર બંધ ત્રીજી રીતે આ પ્રમાણે જાણવા :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org