Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૫૭
પ્રશ્ન ૧૮૪ પશમ સમક્તિ માર્ગણમાં જ્ઞાનાવરણયાદિ છે કર્મોનાં બંધસ્થાને તથા ભૂયકારાદિ બંધસ્થાને કેટલાં કેટલા છે?
ઉત્તર : ક્ષપશમ સમક્તિ માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં ૬ બંધસ્થાને છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૩ છે. જ્ઞાનાવરણીય-૧ : પાંચ પ્રકૃતિ. દશનાવરણય-૧ : ૭ પ્રકૃતિ. વેદનીય-૧ : એક પ્રકૃતિ. આયુષ્ય–૧ : એક પ્રકૃતિ. ગેત્ર-૧ : એક પ્રકૃતિ. અંતરાય–૧ : પાંચ પ્રકૃતિ.
ભૂયસ્કારાદિ : જ્ઞાનાવરણીય–૨ : અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણીય-૪ ઃ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. વેદનીય–૧ : અવસ્થિત. આયુષ્ય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. ગોત્ર-૨ : અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય-૨ : અવક્તવ્ય, અવસ્થિત.
પ્રશ્ન ૫૮૫. થોપશમ સમકિત માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? ક્યા?
ઉત્તર : પશમ સમતિ માર્ગણામાં બંધસ્થાને ૩ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૯ છે.
બંધસ્થાને-૩ : ૧૭ – ૧૩ – ૯. ભૂયસ્કારાદિ-૯ : ૪ - ૩ - ૨. ૧૭ના બંધનાં-૪ : ભયાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ૧૩ના બંધન–૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત.
–ા બંધના-૨ ઃ અલ્પતર, અવસ્થિત. પ્રમ પ૮૬. પશમ સમક્તિ માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા શ્રેયસ્કારાદિ અંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા?
ઉત્તર : પશમ સમકિત માગણામાં નામકર્મનાં બંધસ્થાને ૪ તથા મસ્કારાદિ અવસ્થાને ૧૧ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/bc9cfa30cdd016f136124969d34a629ed2f80922e612be7f1582c944c18fe931.jpg)
Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172