Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 167
________________ ૧૫૮ કર્મગ્રંથ-૫ બંધસ્થાને-૪ : ૨૮ – ૨૯ – ૩૦ – ૩૧. ભયસ્કારાદિ-૧૧ : ૧ – ૪ – ૪ – ૨. ૨૮ના બંધના–૧ : અવાસ્થત. ૨હ્ના બંધનાં-૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય. ૩૦ના બંધનાં-૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય. . ૩૧ના બંધના–૨ : ભૂયસ્કાર, અવસ્થિત. પ્રશ્ન ૫૮૭. ક્ષયિક સમકિત માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલા છે? કયા? ઉત્તર: ક્ષાયિક સમક્તિ માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને છ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ છે. જ્ઞાનાવરણીય–૧ : પાંચ પ્રકૃતિ દર્શનાવરણીય–૨ ઃ છ--ચારનું. વેદનીય–૧ : એક પ્રકૃતિ. આયુષ્ય–૧ : એક પ્રકૃતિ. ગેત્ર-૧ : એક પ્રકૃતિ. અંતરાય–૧ : પાંચ પ્રકૃતિ. ભૂયસ્કારાદિ : જ્ઞાનાવરણય–૨ : અવકતવ્ય, અવસ્થિત. વેદનીય-૧ અવસ્થિત. દર્શનાવરણય દના–૪: ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય. દર્શનાવરણીય ના-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. આયુષ્ય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. નેત્ર-૨ : અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય-૨ : અવકતવ્ય, અવસ્થિત. પ્રસ ૫૮૮. ક્ષાયિક સમક્તિ માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂસકારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા? ઉત્તર : ક્ષાયિક સમકિત માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને ૮ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૨૫ છે. બંધસ્થાને–૮ : ૧૭, ૧૩, ૪, ૫, ૬, ૭, ૨, ૧ ભૂયસ્કારાદિ-૨૫ ૪, ૩, ૩, ૩, ૩, ૩, , ૩. ૧૭ના બંધના-૪ : યાર, અલ્પતર, અવસ્થિત, અવતાવ્ય, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172