Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૬૧
પ્રશ્ન પ૯૪, આહારી માર્ગમાં આઠેય કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા? * ઉત્તર : આહારી માણામાં આઠેય કમેના બંસ્થાને સઘળાંય છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને પણ સઘળાંય છે.
પ્રશ્ન ૫૯૫. અનાહારી માગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા?
ઉત્તર : અનાહારી માગણામાં જ્ઞાનાવરણીયાતિ છ કર્મોના બંધસ્થાને ૭ છે તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાને ૧૪ છે. જ્ઞાનાવરણીય–૧ : પાંચ પ્રકૃતિ દર્શનાવરણય-૨ : નવ, છ. વેદનીય-૧ : એક પ્રકૃતિ. આયુષ્ય-૧ : એક પ્રકૃતિ. ગોત્ર-૧ : એક પ્રકૃતિ. અંતરાય-૧ : પાંચ પ્રકૃતિ. ભૂયસ્કારાદિ-૧૪ :
જ્ઞાનાવરણીય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણીય –ા-૨ : ભૂયકાર, અવસ્થિત. દર્શનાવરણીય દના-૪ : અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય, ભૂયસ્કાર. વેદનીય-૧ : અવથિત. આયુષ્ય-૧ : અવસ્થિત ગોત્ર-૨ : અવસ્થિત, અવકતવ્ય. અંતરાય-૨ : અવસ્થિત, અવકતવ્ય.
પ્રશ્ન ૫૯૬. અનાહારી માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ કેટલાં કેટલા છે? કયા?
ઉત્તર : અનાહારી માર્ગમાં મેહનીય કર્મનાં બંધસ્થાને ૩ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૮ છે.
બંધસ્થાન-૩ : ૨૨ - ૨૧ – ૧૭. ભૂયસ્કારાદિ-૮ : ૨ – ૨ – ૪. બાવીશન-૨ ઃ ભૂયસ્કાર, અવસ્થિત.
૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/289306a66c40a3f3076d58c6f7c4a3c1969ee174cc8c6e5c7532182845c220ab.jpg)
Page Navigation
1 ... 168 169 170 171 172