Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
કર્મગ્રંથ-૫
જ્ઞાનાવરણીય-૧ પાંચ પ્રકૃતિનું, દર્શનાવરણીય-૧૦ નવ પ્રકૃતિનું, વેદનીય-૧ : એક પ્રકૃતિનું, આયુષ્ય-૧ : એક પ્રકૃતિનું, ગોત્ર-૧ : એક પ્રકૃતિનું, અંતરાય–૧ : પાંચ પ્રકૃતિનું.
ભૂયકારાદિ ૭ છે.
જ્ઞાનાવરણીય ૧, અવસ્થિત. દર્શનાવરણીય ૧, અવસ્થિત. વેદનીય ૧, અવસ્થિત આયુષ્ય ૨, અવક્તવ્ય, અવસ્થિત. ગેત્ર ૧, અવસ્થિત. અંતરાય ૧, અવસ્થિત.
પ્રશ્ન ૫૯. અસની માર્ગણામાં મેહનીય કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? ક્યા?
ઉત્તર : અસની માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને ૨ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૩ છે.
બંધસ્થાને-૨ : ૨૨–૨૧. ભૂયસ્કારાદિ-૩ : ૨- ૧. બાવીશના-૨ ભૂયકાર, અવસ્થિત. એકવીશને–૧ : અવસ્થિત.
પ્રશ્ન ૫૯૩ અસની માર્ગણમાં નામકર્મનાં બંધસ્થાને તથા ભયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા?
ઉત્તર : અસની માર્ગણમાં નામકર્મના બંધસ્થાને ૬ છે તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ છે.
બંધસ્થાને-૬ : ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦. ભૂયસ્કારાદિ-૧૬ : ૨ - - - - ૩ - ૨. . ૨૩ના બંધના-૨ : અલ્પતર, અવસ્થિત. . ૨૫ના , - ૩ઃ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. ૨૬ના , –૩ : * *
૨૮ના , –૩: ' ' , , * - ૨૯ના » –૩: 9 ) by
૩૦ના , -૨ : યસ્કાર, અવસ્થિત. . .
1
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/50ad25e8817aec4737feb5f1d85950be0bc4f2c869dc84022142216e25a86a21.jpg)
Page Navigation
1 ... 167 168 169 170 171 172