Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ–૨
કર્મીના અધસ્થાના ૯ છે તથા ભૂયસ્કારાદિ અધસ્થાના ૧૧ છે.
જ્ઞાનાવરણીય-૧ : પાંચ પ્રકૃતિનું, દર્શનાવરણીય-૧: છ પ્રકૃતિનું, વેનીય–૧ : એક પ્રકૃતિનું, મેહનીય-૧ : સત્તર પ્રકૃતિનું, આયુષ્ય-૧: એક પ્રકૃતિનું, નામ-૨ : ૨૮-૨૯, ગોત્ર-૧ : એક પ્રકૃતિનું, અંતરાય−૧ : પાંચ પ્રકૃતિનું.
ભૂયસ્કારાદિ અંધસ્યાના ૧૧ છે.
જ્ઞાનાવરણીય–૧ : અવસ્થિત, દનાવરણીય-૨ : અહપતર, અવસ્થિત, વેદનીય-૧ : અવસ્થિત, મેહનીય-૨ : અપતર, અવસ્થિત, આયુષ્ય ૧ : અવસ્થિત, નામ ૨૮ના અંધને-૧ : અવસ્થિત, નામ ૨૯ના મધના-૧ : વ્યવસ્થિત, ગોત્ર-૧ : અવસ્થિત, અંતરાય-૧ : વ્યવસ્થિત.
પ્રશ્ન ૫૮૧, ઉપશમ સમકિત માગણુામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મીના અધસ્થાને તથા ભૂયસ્કારાદિ બધસ્થાના કેટલા છે ? કયા ?
૧૫૫
ઉત્તર : ઉપશમ સમકિત માામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્માંના અધસ્થાના ૬ છે તથા ભૂયસ્કારાદ્રિ અંધસ્થાના ૧૫ છે.
જ્ઞાનાવરણીય-૧ : પાંચ પ્રકૃતિ, દનાવરણીય-૨ : ૬-૪, વેદનીય-૧ : એક પ્રકૃતિ, આયુષ્ય-૦, ગાત્ર-૧ : એક પ્રકૃતિ, અંતરાય-૧ : એક પ્રકૃતિ
ભૂયસ્કારાદ્ઘિ ધસ્થાના ૧૫ છે.
જ્ઞાનાવરણીય-૨ : અવકતવ્ય, અવસ્થિત, નાવણીય છના અધના–૬ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય, દર્શનાવરણીય ૪ના ખ‘ધના—૩ : અપતર, અવસ્થિત, અવક્તવ્ય, વેદનીય-૧ : અવસ્થિત, આયુષ્ય-૧ : અવસ્થિત, ગાત્ર-૨ : અવકતવ્ય, અવસ્થિત, અંતરાય-૨ : અકતવ્ય, અવસ્થિત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/37e777cfed1491259099691217c9ca982aaba12da77451e715dc79ff8e958537.jpg)
Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172