Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 159
________________ . ૨પ૦ બંધસ્થાને : જ્ઞાનાવરણીય-૧ઃ પાંચ પ્રકૃતિનું દર્શનાવરણીય–૨: ૯ અને ૬ પ્રકૃતિનું વેદનીય–૧ : એક પ્રકૃતિનું આયુષ્ય-૧ : એક પ્રકૃતિનું ગોત્ર-૧ : , અંતરાય–૧ : પાંચ , - ભૂયસ્કારાદિ : જ્ઞાનાવરણીય-૨ : અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણય– ને ૨ “ ભૂયસ્કાર, અવસ્થિત. દર્શનાવરણીય-૬ ના ૩ઃ અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. વેદનીય-૧ : અવસ્થિત. આયુષ્ય–૨ : અવક્તવ્ય, અવસ્થિત. ગોત્ર-૨ : અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય–૨ : અવક્તવ્ય, અવસ્થિત = ૧૪. પ્રશ્ન પ૬૮, પદ્મ લેક્ષામાં મેહનીય કર્મમાં બંધસ્થાને તથા ભૂયકારાદિ બંધસ્થાને કેટલા છે? ક્યા? ઉત્તર : પમ લેગ્યામાં મેહનીય કર્મનાં પાંચ બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૩ છે. બંધસ્થાન–૧ : ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯ ભૂયસ્કારાદિ-૧૭: ૨, ૨, ૪, ૩, ૨. બાવીશન-૨ : ભૂયસ્કાર, અવસ્થિત. એકવીશના-૨ = 2 ) સત્તરના-૪ : ભૂયસ્કાર, અલપતર, અવસ્થિત, અવક્તવ્ય. તેરના-૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. નવના-૨ ઃ અલ્પતર, અવસ્થિત. પ્રશ્ન પ૬૯ પદ્મ લેશ્યામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ક્યા? ઉત્તર : પદ્મ લેશ્યામાં નામકર્મનાં બંધસ્થાને છે. ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૨ છે. બંધસ્થાન–૪ ઃ ૨૮, ૨૯, ૩૦, ૩૧. ભૂયસ્કારાદિ-૧૨ : ૨, ૪, ૪, ૨, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172