Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 146
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૩૭ ઉત્તર : મતિજ્ઞાનાદિ ત્રણ માર્ગણામાં નામકર્મનાં પાંચ બંધસ્થાને છે. બંધ : ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૧ પ્રકૃતિઓનું ભૂયસ્કાર ૨, ૪, ૪, ૨ ૩ = ૧૫ ૨૮ ના બંધના ૨ અલ્પતર, અવસ્થિત ૨૯ ના , ૪ ચારેય બંધસ્થાને ૩૦ ના , ૪ ; ૩૧ ના ૨ ભૂયસ્કાર, અવસ્થિત ૧ ના છ ૩ અલ્પતર, અવક્તવ્ય, અવસ્થિત. પ્રશ્ન પ૩૯, મન:પર્યવજ્ઞાન માર્ગણામાં જ્ઞાનાવરણીય આદિ છે કર્મનાં બંધસ્થાને તથા ભૂયકારાદિ બંધ કેટલાં છે? ઉત્તર : મનઃ પર્યાવજ્ઞાન માર્ગમાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મનાં બંધસ્થાને ૭ છે. જ્ઞાનાવરણીયનું ૧ પાંચ પ્રકૃતિનું દર્શનાવરણીયનું ૨ છ પ્રકૃતિનું, ચાર પ્રકૃતિનું વેદનીયનું ૧ એક પ્રકૃતિનું આયુષ્યનું ૧ એક પ્રકૃતિનું ગોત્ર કર્મનું ૧ એક પ્રકૃતિનું અંતરાય કર્મનું ૧ પાંચ પ્રકૃતિનું ભૂયસ્કારા બંધસ્થાને ૧પ છે. જ્ઞાનાવરણ : ૨ અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણીય ઃ છનાં બંધના ૩ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. દર્શનાવરણીયઃ ચારનાં બંધના ૩ અપતર, અવસ્થિત, અવકતવ્ય. વેદનીય : ૧ અવસ્થિત. આયુષ્યનાં ૨ અવક્તવ્ય, અવસ્થિત. ગોત્ર કર્મનાં ૨ અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય કર્મનાં ૨ અવકતવ્ય, અવસ્થિત. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172