________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૩૭ ઉત્તર : મતિજ્ઞાનાદિ ત્રણ માર્ગણામાં નામકર્મનાં પાંચ બંધસ્થાને છે.
બંધ : ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૧ પ્રકૃતિઓનું ભૂયસ્કાર ૨, ૪, ૪, ૨ ૩ = ૧૫ ૨૮ ના બંધના ૨ અલ્પતર, અવસ્થિત ૨૯ ના , ૪ ચારેય બંધસ્થાને ૩૦ ના , ૪
; ૩૧ ના ૨ ભૂયસ્કાર, અવસ્થિત ૧ ના છ ૩ અલ્પતર, અવક્તવ્ય, અવસ્થિત.
પ્રશ્ન પ૩૯, મન:પર્યવજ્ઞાન માર્ગણામાં જ્ઞાનાવરણીય આદિ છે કર્મનાં બંધસ્થાને તથા ભૂયકારાદિ બંધ કેટલાં છે?
ઉત્તર : મનઃ પર્યાવજ્ઞાન માર્ગમાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મનાં બંધસ્થાને ૭ છે.
જ્ઞાનાવરણીયનું ૧ પાંચ પ્રકૃતિનું દર્શનાવરણીયનું ૨ છ પ્રકૃતિનું, ચાર પ્રકૃતિનું વેદનીયનું ૧ એક પ્રકૃતિનું આયુષ્યનું ૧ એક પ્રકૃતિનું ગોત્ર કર્મનું ૧ એક પ્રકૃતિનું અંતરાય કર્મનું ૧ પાંચ પ્રકૃતિનું ભૂયસ્કારા બંધસ્થાને ૧પ છે. જ્ઞાનાવરણ : ૨ અવક્તવ્ય, અવસ્થિત. દર્શનાવરણીય ઃ છનાં બંધના ૩ ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. દર્શનાવરણીયઃ ચારનાં બંધના ૩ અપતર, અવસ્થિત, અવકતવ્ય. વેદનીય : ૧ અવસ્થિત. આયુષ્યનાં ૨ અવક્તવ્ય, અવસ્થિત. ગોત્ર કર્મનાં ૨ અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય કર્મનાં ૨ અવકતવ્ય, અવસ્થિત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org