________________
કર્મ ગ્રંથ ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ છેઃ
(૧) જ્ઞાનાવરણીયઃ એક અવકતવ્ય બંધ, (૨) જ્ઞાનાવરણીયઃ એક અવસ્થિત બંધ, (૩) દર્શનાવરણયઃ છ પ્રકૃતિનું ભૂયસ્કાર, (૪) દર્શનવરણીયઃ છ અ૫તર બંધ, (૫) દર્શનાવરણયઃ છ પ્રકૃતિનું અવસ્થિત oધ (૬) દર્શનાવરણીય છ અવક્તવ્ય બંધ, (૭) દર્શનાવરણીયઃ ચાર પ્રકૃતિનું અ૫તર બંધ, (૮) દર્શનાવરણીય : ચારનું અવસ્થિત બંધ, (૯) દર્શનાવરણય ચાર પ્રકૃતિનું અવક્તવ્ય બંધ, (૧૦) વેદનીયઃ એક અવસ્થિત બંધ, (૧૧) આયુષ્ય : એક અવક્તવ્ય બંધ (૧૨) આયુષ્ય એક અવસ્થિત બંધ (૧૩) ગોત્ર : એક અવક્તવ્ય બંધ, (૧૪) ગેત્રઃ એક અવસ્થિત બંધ, (૧૫) અંતરાય : એક અવક્તવ્ય બંધ, (૧૬) અંતરાયઃ એક અવસ્થિત બંધ. એ પ્રશ્ન પ૩૭ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાન તથા ભૂયસ્કારાદિ બંધ કેટલા છે?
ઉત્તર : મતિજ્ઞાનાદિ ત્રણ માર્ગમાં મેહનીય કર્મનાં ૮ બંધસ્થાને છે.
૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨ અને ૧. ભૂયસ્કારાદિ બંધસ્થાને ૨૫ છે. ૧૭ના બંધના ચારેય બંધસ્થાને ૧૩ને , અવક્તવ્ય સિવાય ત્રણ બંધસ્થાને ૯ના છે કે જે ત્રણ છે પ ના ) ,
ત્રણ છે ૪ ના , , , ત્રણ છે. ૩ ના , , , ત્રણ છે ૨ પ્રકૃતિના બંધન અવક્તવ્ય સિવાય ત્રણ બંધસ્થાને ૧ પ્રકૃતિને અલ્પતર, અવક્તવ્ય અને અવસ્થિત બંધ છે.
પ્રશ્ન પ૩૮. મતિજ્ઞાનાદિ ત્રણ માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org