Book Title: Karmgranth 05 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 127
________________ કમ ગ્રંથ-પ ઉત્તર : નામક્રમ માં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય આગણત્રીશ પ્રકૃતિના બધા ભૂયસ્કાર બંધ ૫૧ માગણુાઓમાં હાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, ૩ દન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૯૦ નામક માં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય ગણત્રીશ પ્રકૃતિના અધના અતર બંધ કેટલી માગણુાઓમાં હાય છે? કઇ ? ૧૧૮ ઉત્તર : નામકમ માં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધના અશ્પતર બંધ ૫૧ માર્ગીણાઓમાં હાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૯૧. નામકર્મ માં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય આગણુત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત ખ"ધ કેટલી માણાઓમાં હાય છે? કઇ ? ઉત્તર : નામકર્મમાં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય એગણત્રીશ પ્રકૃતિના ખ'ધને અવસ્થિત બંધ ૫૧ માણામાં હોય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, ૩ યેાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૯૨, નામક માં જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172