________________
કમ ગ્રંથ-પ
ઉત્તર : નામક્રમ માં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય આગણત્રીશ પ્રકૃતિના બધા ભૂયસ્કાર બંધ ૫૧ માગણુાઓમાં હાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, ૩ દન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૯૦ નામક માં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય ગણત્રીશ પ્રકૃતિના અધના અતર બંધ કેટલી માગણુાઓમાં હાય છે? કઇ ?
૧૧૮
ઉત્તર : નામકમ માં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધના અશ્પતર બંધ ૫૧ માર્ગીણાઓમાં હાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૯૧. નામકર્મ માં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય આગણુત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત ખ"ધ કેટલી માણાઓમાં હાય છે? કઇ ?
ઉત્તર : નામકર્મમાં પર્યાપ્તા મનુષ્યગતિ પ્રાયેાગ્ય એગણત્રીશ પ્રકૃતિના ખ'ધને અવસ્થિત બંધ ૫૧ માણામાં હોય છે તે માણાએ આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, ૩ યેાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન,
અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા
અનાહારી.
પ્રશ્ન ૪૯૨, નામક માં જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org