________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રાપ્ત થાય છે, કોઇ મનુષ્ય ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી આઠમા-નવમા કે દશમા ગુણસ્થાનકે નામકર્મની એક પ્રકૃતિનો બંધ કરતા કરતા આયુષ્ય પૂર્ણ થયે કાળ કરી વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પન્ન થતાની સાથે મનુષ્ય ગતિ પ્રાયેાગ્ય નામકર્મની ૩૦ પ્રકૃતિએના ખંધ કરે તે બીજો ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૩૦. નામકર્મ માં બીજો ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે ? કઈ રીતે ?
૫૧
સાતમા
ઉત્તર : નામક માં ખીન્ને ભૂયસ્કાર અંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે : કોઈ મનુષ્ય છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામને પામી નામકર્મીની અઠ્ઠાવીશ પ્રકૃતિને અધ કરતા કરતા ગુણસ્થાનકના પરિણામને પામે ત્યારે ત્યાં આહારક દ્વિક સહિત નામકર્મની ત્રીશ પ્રકૃતિના ખધ કરે તે બીજો ભૂયસ્કર બંધ કહેવાય છે. પ્રશ્ન ૨૧૧. નામકર્મીમાં ખીને ભૂયસ્કાર અધ ચેાથી રીતે પ્રાપ્ત થાય છે ? કઇ રીતે ?
ઉત્તર: નામકર્મમાં બીજે ભૂયસ્કાર બંધ ચાથી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે : કોઈ સમ્યકૃષ્ટિ આદિ મનુષ્ય જિનનામ કર્મ સહિત દેવગતિ પ્રાગ્ય ૨૯ પ્રકૃતિને બંધ કરતા કરતા આયુષ્ય પૂર્ણ થયે દેવતા કે નારકીમાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પન્ન થતાની સાથે જ જિનનામ કર્મ સહિત મનુષ્યગતિ પ્રાયેાગ્ય ત્રીસ પ્રકૃતિના બંધ કરે તે બીજો ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૧૨. નામકર્મમાં બીજો ભૂયસ્કાર બંધ પાંચમી રીતે કઈ રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તર : નામક્રમ માં બીજો ભૂયસ્કાર બંધ પાંચમી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે : કોઈ જીવ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય ૨૩ પ્રકૃતિના બંધ કર્યાં પછી પર્યાપ્તા એઇન્દ્રિય પ્રાયેાગ્ય ૩૦ પ્રકૃતિના ખંધ કરે તે ખીજો ભૂયસ્કાર ખંધ કહેવાય છે. આ રીતે પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસની પાંચેન્દ્રિય તિય 'ચ, પર્યાપ્તા સન્ની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org