________________
-કમગ્ન થ
ઉત્તર : નામકર્મ માં ચેાથેા ભૂયસ્કાર ખંધ બીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કોઈ મિથ્યાષ્ટિ જીવ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય ત્રેવીશ પ્રકૃતિને ખ ધ કર્યાં પછી નકગતિ પ્રાયેાગ્ય કે દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બંધ કરે તે ચાથે ભૂયસ્કાર અધ કહેવાય છે.
૫૬
પ્રશ્ન ૨૨૭, નામકર્મમાં ચેાથેા ભૂયસ્કાર ખંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર : નામકર્મમાં ચેાથે! ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કોઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય કે અપર્યાપ્તા એઇન્દ્રિય કે અપર્યાપ્તા તેઇન્દ્રિય કે અપર્યાપ્તા ચઉરિન્દ્રિય કે અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિય ચ કે અપર્યાપ્તા સન્ની તિય ચ કે અપર્યાપ્તા અસની મનુષ્ય કે અપર્યાપ્તા સત્ની મનુષ્ય પ્રાયેગ્ય પચ્ચીશ પ્રકૃતિએના ખંધ કર્યા પછી નરકગતિ પ્રાયેાગ્ય કે દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બંધ કરે તે ચેાથેા ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૨૮ નામકમમાં ચેાથેા ભૂયસ્કાર મધ ચેાથી રીતે પ્રાપ્ત થાય છે? કઈ રીતે ?
ઉત્તર : નામક માં ચાથા ભૂયસ્કાર બંધ ચેાથી રીતે આ પ્રમાણે જાણવા. કોઈ મિથ્યાષ્ટિ જીવ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય છવ્વીશ પ્રકૃતિઓનો બંધ કર્યો પછી નરકગતિ પ્રાયેાગ્ય કે દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિને બંધ કરે તે ચેાથે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૨૨૯, નામકર્મમાં પાંચમા ભૂયસ્કાર અંધ કઈ રીતે હોય છે ? ઉત્તર : નામકમમાં પાંચમા ભૂયસ્કાર બંધ આ પ્રમાણે જાણવા, કોઈ મિથ્યા દષ્ટિ જીવ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય ત્રેવીશ પ્રકૃતિનો બંધ કર્યા પછી પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય છવ્વીશ પ્રકૃતિના અધ કરે તે પાંચમા ધ ગણાય છે.
ભૂયકાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org