________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ૧૭૦. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએના બંધક છે કેણ કેણ હોય છે?
ઉત્તર : પર્યાપ્તા તેઈદ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિએના બંધક છે પર્યાપ્તા-અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન્ની-સન્ની પંચેન્દ્રિય તિર્ય, સન્ની પંચેન્દ્રિય મનુષ્ય તથા અસન્ની અપર્યાપ્ત મનુષ્ય હોય છે.
પ્રશ્ન ૧૭૧, પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓના બંધક છે કણ કણ હોય છે?
ઉત્તર : પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધક જીવે પર્યાપ્તા–અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન્ની–સન્ની પંચેન્દ્રિય તિર્યંચે, સન્ની મનુષ્ય તથા અસન્ની પચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્ય હોય છે.
પ્રશ્ન ૧૭૨. પર્યાપ્તા અસની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓના બંધક છે કણ કણ હોય છે?
ઉત્તર : પર્યાપ્તા અન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકતિઓના બંધક છ પર્યાપ્તા-અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસની–સની પંચેન્દ્રિય તિય, સન્નીપંચેન્દ્રિય મનુષ્ય તથા અસની પંચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્ય હોય છે.
પ્રશ્ન ૧૭૩. પર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધક છે કણ કણ હોય છે?
ઉત્તર : પર્યાપ્તા સની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓના બંધક પર્યાપ્તા–અપર્યાપ્તા ચારે ગતિના સઘળાય છે હોય છે.
પ્રશ્ન ૧૭૪. પર્યાપ્ત સન્ની મનુષ્ય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓના બંધક છે કોણ કેણ હોય છે?
ઉત્તર : પર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાપ્ય ત્રીશ પ્રકૃતિએના બંધક દેવના અને નારકના જ હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org