________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૩
પિરણામી થઈ દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તેના પ્રથમ સમયે જ્ઞાનાવરણીય કર્મ ના અંધક થાય ત્યારે જ્ઞાનાવરણીય કમ ના અવક્તવ્ય અધ ગણાય છે.
પ્રશ્ન પર. જ્ઞાનાવરણીય કર્મ ના અંધસ્થાનમાં ગુણસ્થાનકની અપેક્ષાએ બીજી રીતે અવક્તવ્ય અધ થાય ? કઈ રીતે ?
ઉત્તર : જ્ઞાનાવરણીય કમ ના અંધસ્થાનમાં ગુણસ્થાનકની અપેક્ષાએ બીજી રીતે અવક્તવ્ય અધ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે.
કોઈ ભવ્ય જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય કર્મોના અખધક થાય અને ત્યાં આયુષ્ય પૂર્ણ થતા કાળ કરી વૈમાનિક દેવલેાકમાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પન્ન થતાંની સાથે ચાક્ષુ' ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. તેના પ્રથમ સમયે જ્ઞાનાવરણીય કર્મીની પ્રકૃતિના બંધ ચાલુ થાય છે તે અવકતવ્ય બંધ કહેવાય છે. દર્શોનાવરણીય કમ ને વિષે સૂયકારાદિ બધસ્થાનાનું વર્ણન પ્રશ્ન પણ દર્શનાવરણીય કર્માંના મધસ્થાના કેટલા હાય ? કયા ? અને તે કેટલા કેટલા ગુણસ્થાનક સુધી અંધાય ?
ઉત્તર : દનાવરણીય કર્માંના ત્રણ મધસ્થાના હાય છે. (૧) ૯ પ્રકૃતિનું અધસ્થાન. (૨) છ પ્રકૃતિનું અધસ્થાન, (૩) ચાર પ્રકૃતિનું ખ'ધસ્થાન,
(૧) નવ પ્રકૃતિએનું ખંધસ્થાન ૧ લા તથા બીજા ગુણસ્થાનક સુધી અંધાય.
(૨) છ પ્રકૃતિનું અંધસ્થાન ત્રીત ગુણસ્થાનકથી શરૂ કરી આઠમા ગુણુસ્થાનકના પહેલા ભાગ સુધી બંધાય છે.
(૩) ચાર પ્રકૃતિનું અધસ્થાન આઠમા ગુણુસ્થાનકના ખીજા ભાગથી જરૂર કરીને દશમા ગુરુસ્થાનક સુધી બંધાય છે.
પ્રશ્ન ૫૪. દર્શનાવરણીય કર્મના ત્રણ અધસ્થાનામાં ભૂયસ્કારાદિ અંધસ્થાના કુલ કેટલા પ્રાપ્ત થાય?
ઉત્તર : દર્શનાવરણીય કર્મના ત્રણ મ`ધસ્થાનામાં યસ્કારાદિ મધસ્યાના નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. ભૂયસ્કાર બંધ ૨, અલ્પતર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org