________________
કર્મગ્રંથ-૫
૯ પ્રકૃતિને બંધ કરે છે. તે જ્યારે સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અથવા સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે ત્યારે દર્શનાવરણીય કર્મની છે પ્રકૃતિને બંધ કરે છે તે પહેલે અલ્પતર બંધ ગણાય છે.
પ્રશ્ન ૬૨ : દર્શનાવરણીય કર્મમાં પહેલે અલપતર બંધ બીજી રીતે થઈ શકે? કઈ રીતે?
ઉત્તર : દર્શનાવરણીય કર્મને પહેલે અલ્પતર બંધ બીજી રીતે પણ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે : કોઈ સાદિ મિથ્યાત્વી જીવ પહેલા ગુણસ્થાનકથી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે પહેલા ગુણસ્થાનકે નવ પ્રકૃતિ બાંધતા ત્રીજા ગુણસ્થાનકે છે પ્રકૃતિનો બંધ કરે છે તે બીજી રીતે પહેલે અલ્પતર બંધ ગણાય છે.
પ્રશ્ન ૬૩ : દર્શનાવરણીય કર્મને બીજે અપર બંધ કઈ રીતે પ્રાપ્ત થાય?
ઉત્તર : દર્શનાવરણીય કર્મને બીજે અલ્પતર બંધ આ પ્રમાણે થાય છે : કઈ લધુકમ જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરી સર્વ વિરતિના પરિણામને પામી વિશુદ્ધ અધ્યવસાય વડે ઉપશમ શ્રેણ કે સપક શ્રેણી પ્રાપ્ત કરે તે આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે દર્શનાવરણીય કર્મની ૭ પ્રકૃતિને બંધ કરે છે, ત્યાર બાદ આઠમા ગુણસ્થાનકના બીજા ભાગને પ્રાપ્ત થાય ત્યારે તે જીવ દર્શનાવરણય કર્મની ચાર પ્રકૃતિઓને બંધ કરતાં બીજો અલ્પતર બંધ થાય છે (કહેવાય છે).
પ્રશ્ન ૬૪ : દર્શનાવરણીય કર્મને પહેલો અવસ્થિત બંધ કઈ રીતે પ્રાપ્ત થાય ?
ઉત્તર: દર્શનાવરણીય કર્મને પહેલે અવસ્થિત બંધ નવ પ્રકૃતિને આ પ્રમાણે જાણ : કેઈ જીવ સમ્યક્ત્વથી પતન પામી પહેલા કે બીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તેના બીજા સમયથી નવ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ગણાય છે.
પ્રશ્ન ૬૫ : દર્શનાવરણય કર્મનો પહેલો અવસ્થિત બંધ અભવ્ય છે તથા જાતિ ભવ્ય જીવને આશ્રયી કેટલે કાળ હેઈ શકે?
ઉત્તર દર્શનાવરણીય કર્મને નવ પ્રકૃતિને અવસ્થિત બંધ અભવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org