________________
કર્મ ગ્રંથ-પ
પ્રશ્ન ક૭, મેહનીય કર્મમાં પહેલે ભૂયસ્કાર બંધ કઈ રીતે થાય ?
ઉત્તર : મેહનીય કર્મમાં પહેલે ભૂયકાર આ પ્રમાણે છે. કેઈ જીવ ઉપશમણું પ્રાપ્ત કરી દશમે ગુણસ્થાનકે મેહનીયને અબંધક થઈ અયામાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ દશમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરી નવમાં ગુણસ્થાનના પાંચમા ભાગને પ્રાપ્ત કરી મેહનીય કર્મની એક પ્રકૃતિને બંધ કરી નવમા ગુણ સ્થાનકના ચેથા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કર્મની બે પ્રકૃતિએને બંધ કરે તે પહેલે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૯૮. મેહનીય કર્મને બીજે ભૂયસ્કાર બંધ કઈ રીતે પ્રાપ્ત થાય?
ઉત્તર : મેહનીય કર્મને બીજે ભૂયસ્કાર બંધ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કેઈ જીવ ઉપશમ શ્રેણે પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે આવી મહનીય કર્મને બે પ્રકૃતિએને બંધ કરી નવા ગુણસ્થાનકના ત્રીજા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિએને બંધ કરે છે ત્યારે તે બીજે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૯૯ મેહનીય કર્મને ત્રીજે ભૂયસ્કાર બંધ કેવી રીતે થાય?
ઉત્તર : મોહનીય કર્મને ત્રીજો ભૂયસ્કાર બંધ આ પ્રમાણે થાય છે. કેઈ જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ નવમ ગુણસ્થાનકના ત્રીજા ભાગને પ્રાપ્ત કરે ત્યારે તે મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓને બંધ કરે છે ત્યાંથી જીવ જ્યારે નવમા ગુણસ્થાનકના બીજા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કર્મની ચાર પ્રકૃતિએને બંધ શરૂ કરે તે ત્રીજે ભૂયસ્કાર બંધ કહેવાય છે
પ્રશ્ન ૧૦૦, મોહનીય કર્મને ચોથે ભૂયસ્કાર બંધ કઈ રીતે
થાય ?
ઉત્તર : મોહનીય કર્મને ચે
ભૂયસ્કાર બંધ આ પ્રમાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org