________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ૩૨. ત્રીજા ગુણસ્થાનકે અલ્પતર અંધ શા માટે ન હેાય?
ઉત્તર : કોઈ જીવ પહેલા ગુણસ્થાનકે અથવા ચેાથા ગુણસ્થાનકે આયુષ્યના બધ કરતા કરતા તેજ ગુણસ્થાનકોને વિષે સાત ક`ના બંધ કર્યાં પછી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે એમ હાવાથી અલ્પતર અંધ ત્રીજા ગુણસ્થાનકે ઘટતા નથી એમ લાગે છે.
પ્રશ્ન ૩૩. ચોથા ગુણસ્થાનકે ભૂલ કર્મના બધ સ્થાને તથા ભૂયસ્કારાદિ બધ સ્થાનેા કેટલા કેટલા હોય ?
૯
ઉત્તર : ચાથા ગુણસ્થાનકે મૂલ કના અંધ સ્થાને છે હાય છે. (૧) આઠ પ્રકૃતિનું (૨) સાત પ્રકૃતિનું. ભૂયસ્કાર અધ–ર હોય. (૧) સાત કના બંધમાંથી માઠ કને બંધ કરે ત્યારે, (ર) એક કર્મીના અંધમાંથી સાત કર્મના બંધ કરે ત્યારે, અલ્પતર મધ-૧, અવસ્થિત મધ ૨, એમ કુલ પાંચ ખંધસ્થાના પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન ૩૪ એક કર્મના બંધમાંથી સાતકર્મના બંધ ચાયા ગુણ સ્થાનકે શી રીતે પ્રાપ્ત થાય ?
ઉત્તર : ઉપશમશ્રેણી પામેલા જીવ અગ્યારમાં ગુણસ્થાનકે એક પ્રકૃતિના બંધ કરતા કાળ કરી વૈમાનિકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં ચેાથું ગુણસ્થાનક હાય છે. ઉત્પન્ન થતાંની સાથે જ ત્યાં સાતકના બંધ હાય છે માટે ઘટે છે.
પ્રશ્ન ૩૫ પાંચમા ગુણસ્થાનકે મૂલક ના ખ'ધસ્થાના તથા ભૂયસ્કારાદિ અંધસ્થાના કેટલા કેટલા હાય ?
ઉત્તર : પાંચમા ગુણસ્થાનકે મુલકમના અધ સ્થાને એ હાય : (૧) આડે પ્રકૃતિનું, (૨) સાત પ્રકૃતિનું. ભૂયસ્કાર ખંધ–૧, અલ્પત્તરમ'ધ-૧, અવસ્થિત બંધ-૨ એમ કુલ ચાર બંધસ્થાના હાય. પ્રશ્ન ૩૬. છઠ્ઠા ગુણસ્થાનકે મૂલક ના બંધસ્થાના તથા ભૂયસ્કારાદિ અંધસ્થાના કેટલા કેટલા હાય ?
ઉત્તર : છઠ્ઠા ગુણસ્થાનકે મૂલકના મધસ્થાના એ હાય છે : (૧) આઠ પ્રકૃતિનું, (૨) સાત પ્રકૃતિનું. ભૂયસ્કાર ધ−૧, અલપત્તરબ’ધ-૧, અવસ્થિતબંધ-૨ એમ કુલ ચાર બધસ્થાના હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org