Book Title: Kalpanik Adhyatma Mahavira Part 3
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૭ એના કાર્યાં ને વિચારમાં નુકતેચીની કરનાર આપણે પામર કાણુ ? અને દોષ દેખનાર તા ચંદ્રમાં ને સૂરજમાં પણ દોષ ઝુએ છે ! ઘુવડને દિવસના રાજા સૂરજ કદી ગમ્યા નથી. એ વીતેલાં કષ્ટાની કહાણી અલ્પ કરું. સારાંશમાં જે જેનુ તે તને અર્પણ કરી આ ગ્રંથ પ્રકાશિત થાય છે. એ પરમ કલ્યાણમૂર્તિ, મહાન યાગી, સમાજ, દેશ ને ધર્મના સાચા હિતસ્વી ચેાગનિષ્ઠ સૂરિરાજના ભક્તોને આ પ્રસગે એક વાતે ચેતાવી દેવા માગું છું કે આજે એક દેહના જ અનેક અંગે વચ્ચે તેજોદ્વેષ જાગ્યા છે : અગ-ઉપાંગેા દેહથી અલગ અસ્તિત્વ માગે છે. પીછાંને મેર ગમતા નથી. એ મહાન ગુરુદેવની સુકીર્તિના સ્ત ભેને પેાલા ને જમીનઢોસ્ત કરવાના પ્રયત્ના પૂરાશે ચાલુ થયા છે. આપણે સદા કાળ જાગ્રત રહીએ, કુહાડાના હાથા ન બનીએ તે સૌને સત્બુદ્ધિ વાંછીએ. અગત થઈ ને અંતરના ઘા કરનાર પર ભાવ-યાની દૃષ્ટિ રાખી,ટૂ'કમાં મહાન ક્રાંતિકાર ને અબધૂત આલિયા સ્વ. સૂરિજીએ જે કહ્યું હતું તે અમે તેઓના જ શબ્દોમાં ફરી કહીએ છીએ, ચેો સારા અભિમુખ રહી, શસ્ત્રને ઘાવ મારે, પેાતાના થઈ હૃદય હતા, તે મળે ના જ કવારે, ’ પ્રાન્તે આ ગ્રંથપ્રકાશનમાં હુારા હાથ રળિયામણા અન્યા છે. અનેક શ્રદ્ધેય આત્માઓ પાસેથી અણધારી મદદ મળી છે. એ બધું દેવ-ગુરુની કૃપા માની, એ સહુના આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું છું. ગુરુચરણાપાસક સ`ઘસેવક મુનિ દુલ ભસાગર ગણિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 470