Book Title: Kalpanik Adhyatma Mahavira Part 3
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વતોમુખી પ્રતિભ સવી જીવ કરું શાસન રસી, અસી ભાવ દયા મન ઉલ્લુસી. ઓગણીસમી સદીનું ચેથું ચરણ અને વીસમી સદીનું પહેલું ચરણ–એ મે ચરણેાને સંધિકાળ દેદીપ્યમાન વિભૂતિઓને અસ્તિત્વ કાળ હતા. એ વખતે પેાતાનાં શીલ, સંસ્કાર અને પ્રતિભાથી જગતભરમાં નામના પ્રસારે તેવા મહાપુરુષ કર્મભૂમિ ભારતમાં વિદ્યમાન હતા, તે આધ્યાત્મિક, ચેગિક, ધાર્મિક, દાર્શનિક તે ભૌતિક ક્ષેત્રે પેાતાની કામગીરી અને પ્રભાવથી સર્વને આંજી રહ્યા હતા. એ વખતે જૈન ધર્મના ક્ષેત્રે-એક રીતે કહીએ તેા જગતધર્મના ક્ષેત્ર-મહાન સાધુ, પ્રકાંડ પંડિત, પદ્મ યાગી, પરમ અધ્યાત્મનિષ્ઠ તે ગુજરાતી-સંસ્કૃતમાં ૧૦૮ થી વધુ પ્રથાના પ્રણેતા આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીધરજી પ્રાકટ્ય પામ્યા, જેમની આ હજી સુધી અપ્રગટ અને અંતિમ કૃતિ આજે પ્રથમવાર પ્રકાશ પામે છે. પુણ્યશ્લેાક સુરિન્ટના હૈયામાં ધર્યું, દેશ તે સમાજ માટે અનહદ લાગણી હતી. તેઓ શ્વાસે શ્વાસે એ ત્રણેનું કલ્યાણ વાંછી રહ્યા હતા. તેએ સમાજ સિહતેા ઇચ્છતા હતા, દેશ મૃત્યુ જ્યાને માગતા હતા તે ધર્મ સમન્વયશીલ ત્યાગીને ચાહતા હતા. આ ભારતભૂમિ પર તેમને અસીન પ્રેમ હતા. તેએ એક સ્થળે લખે છે કે આર્યાંવની એક ચપટી ધૂળમાં જે સાત્ત્વિક અણુ-રેણુએ વિલસી રહ્યાં છે, તે અન્ય ભૂમિમાં નથી જ.' આ ભાવનામાંથી પ્રસ્તુત કૃતિના જન્મ થયેા હતેા. વનનાં અંતિમ વર્ષોમાં એમને આત્મા વિશ્વનાં અણુ-પરમાણુ સાથે સમત્વ અનુભવી રહ્યો હતાઃ એ જ ઉત્કટ ભાવનાથી સમગ્ર વિશ્વનું હિત દષ્ટિમાં રાખી, જીવનનાં વિશાળ ફલકાને આવરી લેતી આ કૃતિ તેએએ નવી જ માંડણી, અનેાખી. આંધણી ને અવનવીન શૈલીથી જૈનધર્મપ્રેમી ચારે વાં માટે રચી હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 470